નેહા ભાનુશાલી: જિંદગીના દરેક મુકામ પર સંઘર્ષ કરીને મેળવી સફળતા

Published: Aug 14, 2019, 18:57 IST | Shilpa Bhanushali
 • નેહા ભાનુશાલી મિરેકલ ચાઇલ્ડ છે. પાંચમાં મહિને જ જન્મેલી પ્રિમેચ્યોર ચાઇલ્ડ છે. નેહાનો જન્મ પ્રિમેચ્યોર થયો હોવાથી તેમની આંખના રેટિના ડેવલપ ન થયા. તે વાતની જાણ તેમના પેરેન્ટ્સને થઈ. જ્યારે તેમણે ડૉક્ટર્સ સાથે આ બાબતે વાત કરી ત્યારે ડૉક્ટરે કહ્યું કે હાલ તેની કોઈ જ સારવાર થઈ શકે તેમ નથી. 

  નેહા ભાનુશાલી મિરેકલ ચાઇલ્ડ છે. પાંચમાં મહિને જ જન્મેલી પ્રિમેચ્યોર ચાઇલ્ડ છે. નેહાનો જન્મ પ્રિમેચ્યોર થયો હોવાથી તેમની આંખના રેટિના ડેવલપ ન થયા. તે વાતની જાણ તેમના પેરેન્ટ્સને થઈ. જ્યારે તેમણે ડૉક્ટર્સ સાથે આ બાબતે વાત કરી ત્યારે ડૉક્ટરે કહ્યું કે હાલ તેની કોઈ જ સારવાર થઈ શકે તેમ નથી. 

  1/12
 • નેહાએ નોર્મલ ચાઇલ્ડની જેમ જ શાળાકીય શિક્ષણ મેળવ્યું છે. નેહાએ મલાડ વેસ્ટની ઇન્ફન્ટ જિસસ સ્કૂલમાંથી શિક્ષણ લીધું છે. નેહાએ સ્કૂલમાં 10માં ધોરણમાં 80 ટકા ગુણાંક મેળવ્યા હતા. નેહા ભાનુશાલી હાલ 11માં ધોરણમાં મલાડની એન એલ કૉલેજમાં ભણે છે.

  નેહાએ નોર્મલ ચાઇલ્ડની જેમ જ શાળાકીય શિક્ષણ મેળવ્યું છે. નેહાએ મલાડ વેસ્ટની ઇન્ફન્ટ જિસસ સ્કૂલમાંથી શિક્ષણ લીધું છે. નેહાએ સ્કૂલમાં 10માં ધોરણમાં 80 ટકા ગુણાંક મેળવ્યા હતા. નેહા ભાનુશાલી હાલ 11માં ધોરણમાં મલાડની એન એલ કૉલેજમાં ભણે છે.

  2/12
 • નેહાનું લાડકું નામ મમલ છે. નેહાએ સ્કૂલથી જ સિંગિંગ શરૂ કરી. નેહાનું વર્ષ 2010માં ઝી સારેગમપ મરાઠીમાં ટૉપ 10માં સિલેક્શન થયું હતું એટલું જ નહીં નેહા ભાનુશાલી 2016માં વૉઇસ ઑફ ઇન્ડિયામાં પણ ટૉપ 9 સુધી પહોંચી હતી. 

  નેહાનું લાડકું નામ મમલ છે. નેહાએ સ્કૂલથી જ સિંગિંગ શરૂ કરી. નેહાનું વર્ષ 2010માં ઝી સારેગમપ મરાઠીમાં ટૉપ 10માં સિલેક્શન થયું હતું એટલું જ નહીં નેહા ભાનુશાલી 2016માં વૉઇસ ઑફ ઇન્ડિયામાં પણ ટૉપ 9 સુધી પહોંચી હતી. 

  3/12
 • નેહા ભાનુશાલી માતાને તેમના વિશે પૂછતાં તે જણાવે છે કે જ્યારે અન્ય બાળકો રમતાં હતા ત્યારે નેહા મારી બાજુમાં બેસી રહેતી તે જોઇને ખૂબ જ દુઃખ થતું. 

  નેહા ભાનુશાલી માતાને તેમના વિશે પૂછતાં તે જણાવે છે કે જ્યારે અન્ય બાળકો રમતાં હતા ત્યારે નેહા મારી બાજુમાં બેસી રહેતી તે જોઇને ખૂબ જ દુઃખ થતું. 

  4/12
 • નેહાના જન્મ વિશે તેમના માતા આશા ભાનુશાલી જણાવે છે કે નેહાને 3 મહિના સુધી કાચમાં રાખવામાં આવી હતી. ત્યાર બાદ તેમને જ્યારે ઘરે લઈ આવવામાં આવ્યા ત્યારે પણ તેમનું વજન માત્ર 800 ગ્રામ જ હતું, નેહાના શારીરિક વિકાસ વિશે વાત કરતાં તેમણે જણાવ્યું કે જ્યારે નેહાની ઉંમર 3 વર્ષની થઈ ત્યારે તો તે માત્ર 1 વર્ષના હોય તેવા દેખાતાં હતા. 

  નેહાના જન્મ વિશે તેમના માતા આશા ભાનુશાલી જણાવે છે કે નેહાને 3 મહિના સુધી કાચમાં રાખવામાં આવી હતી. ત્યાર બાદ તેમને જ્યારે ઘરે લઈ આવવામાં આવ્યા ત્યારે પણ તેમનું વજન માત્ર 800 ગ્રામ જ હતું, નેહાના શારીરિક વિકાસ વિશે વાત કરતાં તેમણે જણાવ્યું કે જ્યારે નેહાની ઉંમર 3 વર્ષની થઈ ત્યારે તો તે માત્ર 1 વર્ષના હોય તેવા દેખાતાં હતા. 

  5/12
 • નેહાએ માત્ર સાડાત્રણ વર્ષની ઉંમરમાં પિયાનો વગાડવાનું શરૂ કરી દીધું હતું. બાળપણથી તેમને જે પણ વાજિંત્ર હાથમાં આપવામાં આવે તે કોઇપણ પ્રકારની તાલીમ મેળવ્યા વગર જ વગાડવાની ક્ષમતા ધરાવતા હતા.

  નેહાએ માત્ર સાડાત્રણ વર્ષની ઉંમરમાં પિયાનો વગાડવાનું શરૂ કરી દીધું હતું. બાળપણથી તેમને જે પણ વાજિંત્ર હાથમાં આપવામાં આવે તે કોઇપણ પ્રકારની તાલીમ મેળવ્યા વગર જ વગાડવાની ક્ષમતા ધરાવતા હતા.

  6/12
 • સૌ પ્રથમ તેમણે પિયાનો વગાડ્યું ત્યાર બાદ એક પછી એક તેમના હાથમાં જ્યારે હાર્મોનિયમ આપવામાં આવ્યું તો તે પણ તેમણે તાલીમ મેળવ્યા વગર જ સરસ રીતે વગાડ્યું હતું.

  સૌ પ્રથમ તેમણે પિયાનો વગાડ્યું ત્યાર બાદ એક પછી એક તેમના હાથમાં જ્યારે હાર્મોનિયમ આપવામાં આવ્યું તો તે પણ તેમણે તાલીમ મેળવ્યા વગર જ સરસ રીતે વગાડ્યું હતું.

  7/12
 • નેહાને શોખ શેનો છે તે વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમના માતાએ જણાવ્યું કે ગવૈયા એ ખવૈયા તો હોય જ. એટલું જ નહીં નેહાને બહારનું તો બધું જ ખાવાનું ભાવતું હોય છે પણ તેમ છતાં તે બહારની પાઉંભાજી, પાણીપૂરી કે પિઝ્ઝા ક્યારેય નથી તેમને આ ત્રણ વસ્તુઓ તો તેમની માતા આશાબેનના હાથની જ ભાવે છે.

  નેહાને શોખ શેનો છે તે વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમના માતાએ જણાવ્યું કે ગવૈયા એ ખવૈયા તો હોય જ. એટલું જ નહીં નેહાને બહારનું તો બધું જ ખાવાનું ભાવતું હોય છે પણ તેમ છતાં તે બહારની પાઉંભાજી, પાણીપૂરી કે પિઝ્ઝા ક્યારેય નથી તેમને આ ત્રણ વસ્તુઓ તો તેમની માતા આશાબેનના હાથની જ ભાવે છે.

  8/12
 • નેહા આજે પણ રોજ સવારે ચારથી સાડા છ સુધી રિયાઝ કરે છે. નેહાએ  ગૌતમ મુખર્જી જેવા સંગીતના તજજ્ઞો પાસેથી સંગીતની તાલીમ મેળવી છે.

  નેહા આજે પણ રોજ સવારે ચારથી સાડા છ સુધી રિયાઝ કરે છે. નેહાએ  ગૌતમ મુખર્જી જેવા સંગીતના તજજ્ઞો પાસેથી સંગીતની તાલીમ મેળવી છે.

  9/12
 • નેહાને જ્યારે પણ રિલેક્સ થવું હોય કે ફ્રેશ થવું હોય ત્યારે તે નાનીના ઘરે જવાનું પસંદ કરે છે. નેહા પોતાના મામાના દીકરાઓ સાથે ખૂબ જ ક્લોઝ છે. 

  નેહાને જ્યારે પણ રિલેક્સ થવું હોય કે ફ્રેશ થવું હોય ત્યારે તે નાનીના ઘરે જવાનું પસંદ કરે છે. નેહા પોતાના મામાના દીકરાઓ સાથે ખૂબ જ ક્લોઝ છે. 

  10/12
 • નેહા દરેક પ્રકારના ગીતો ગાય છે પણ તેની પોતાની પસંદગી વિશે પૂછતાં તેમને ગઝલ ગાવી તેમજ સાંભળવી ખૂબ જ ગમે છે. 

  નેહા દરેક પ્રકારના ગીતો ગાય છે પણ તેની પોતાની પસંદગી વિશે પૂછતાં તેમને ગઝલ ગાવી તેમજ સાંભળવી ખૂબ જ ગમે છે. 

  11/12
 • નેહાને લઇને જ્યારે તેમની માતાને પૂછવામાં આવ્યું કે માતા તરીકે તમારા જીવનની નેહા સાથે જોડાયેલી કોઈક યાદગાર ક્ષણ છે તે વિશે વાત કરતાં નેહાના માતાએ જણાવ્યું કે એકવાર પોતાની પર્ફોર્મન્સ દરમિયાન નેહાએ પ્રશ્ન કર્યો કે શું તમે ક્યારેય ભગવાન જોયા છે? બધાં આ પ્રશ્ન સાંભળીને મૌન થઈ ગયા અને નેહાએ જવાબ આપ્યો કે મેં જોયા છે ભગવાન, તે મારી સાથે રહે છે, પછી તેમણે પોતાની માતાને બોલાવીને બતાવ્યા કે આ છે મારા ભગવાન. આ ક્ષણ યાદ કરતાં અને આ વિશે વાત કરતાં આજે પણ તેમની માતા આ ક્ષણ વિસરી શકતાં નથી.

  નેહાને લઇને જ્યારે તેમની માતાને પૂછવામાં આવ્યું કે માતા તરીકે તમારા જીવનની નેહા સાથે જોડાયેલી કોઈક યાદગાર ક્ષણ છે તે વિશે વાત કરતાં નેહાના માતાએ જણાવ્યું કે એકવાર પોતાની પર્ફોર્મન્સ દરમિયાન નેહાએ પ્રશ્ન કર્યો કે શું તમે ક્યારેય ભગવાન જોયા છે? બધાં આ પ્રશ્ન સાંભળીને મૌન થઈ ગયા અને નેહાએ જવાબ આપ્યો કે મેં જોયા છે ભગવાન, તે મારી સાથે રહે છે, પછી તેમણે પોતાની માતાને બોલાવીને બતાવ્યા કે આ છે મારા ભગવાન. આ ક્ષણ યાદ કરતાં અને આ વિશે વાત કરતાં આજે પણ તેમની માતા આ ક્ષણ વિસરી શકતાં નથી.

  12/12
 • loading...

ફોટોઝ વિશે

નેહા ભાનુશાલી મિરેકલ ચાઇલ્ડ છે જ્યાં સામાન્ય બાળકોનો વિકાસ નવ મહિના ગર્ભમાં રહીને થાય છે ત્યાં નેહા ભાનુશાલી માત્ર પાંચ જ મહિના તેમની માતાના ગર્ભમાં રહ્યા અને ત્યાર બાદ પણ તેમનું જીવવું એ ચમત્કાર જ છે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK