Parineeti Chopra: જે છે બૉલીવુડની સૌથી વધારે ભણેલી અભિનેત્રી

Updated: Oct 23, 2019, 10:00 IST | Sheetal Patel
  • પરિણીતી ચોપડાનો જન્મ 22 ઓક્ટોબર 1988ના રોજ અંબાલામાં થયો હતો. પરિણીતીના જન્મદિવસ પર જણાવી રહ્યાં છીએ કેટલીંક એવી વાતો જે હકીકતમાં ખુબ જ ઓછા લોકો જાણતા હશે.

    પરિણીતી ચોપડાનો જન્મ 22 ઓક્ટોબર 1988ના રોજ અંબાલામાં થયો હતો. પરિણીતીના જન્મદિવસ પર જણાવી રહ્યાં છીએ કેટલીંક એવી વાતો જે હકીકતમાં ખુબ જ ઓછા લોકો જાણતા હશે.

    1/12
  • એક સમયે પરિણીતી ખૂબ જ હેલ્ધી હતી, પણ તેણે પોતાની જાતે અનેક પરિવર્તન કર્યા છે અને આમ કરવા માટે તેને અવૉર્ડ દ્વારા સન્માનિત પણ કરવામાં આવી હતી. 

    એક સમયે પરિણીતી ખૂબ જ હેલ્ધી હતી, પણ તેણે પોતાની જાતે અનેક પરિવર્તન કર્યા છે અને આમ કરવા માટે તેને અવૉર્ડ દ્વારા સન્માનિત પણ કરવામાં આવી હતી. 

    2/12
  • પરિણીતી ચોપડા સૌથી વધુ ભણેલી-ગણેલી બૉલીવુડ એક્ટ્રેસમાંથી એક છે. તેની પાસે 3 ડિગ્રિઓ છે. પરિણીતી પાસે બિઝનેસ, ફાઈનાન્સ અને ઈકનોમિક્સમાં ઓનર્સની ડિગ્રીઓ છે.

    પરિણીતી ચોપડા સૌથી વધુ ભણેલી-ગણેલી બૉલીવુડ એક્ટ્રેસમાંથી એક છે. તેની પાસે 3 ડિગ્રિઓ છે. પરિણીતી પાસે બિઝનેસ, ફાઈનાન્સ અને ઈકનોમિક્સમાં ઓનર્સની ડિગ્રીઓ છે.

    3/12
  • પરિણીતી પિત્ઝા ખાવાની ખુબ શોખીન છે તેણે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતુ કે તે દિવસભર પિત્ઝા ખાઈ શકે છે.

    પરિણીતી પિત્ઝા ખાવાની ખુબ શોખીન છે તેણે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતુ કે તે દિવસભર પિત્ઝા ખાઈ શકે છે.

    4/12
  • પરિણીતી ચોપડાએ 12માં ધોરણમાં ઓલઓવર ઈન્ડિયા ટોપ કર્યું હતુ અને તેમને તત્કાલીન રાષ્ટ્રપતિ દ્વારા સમ્માનિત પણ કરવામાં આવ્યા હતા.

    પરિણીતી ચોપડાએ 12માં ધોરણમાં ઓલઓવર ઈન્ડિયા ટોપ કર્યું હતુ અને તેમને તત્કાલીન રાષ્ટ્રપતિ દ્વારા સમ્માનિત પણ કરવામાં આવ્યા હતા.

    5/12
  • તે ક્યારેય પણ એક્ટિંગને કરિયરના રૂપે પસંદ કરવા ઈચ્છતી ન હતી પરંતુ 2009મા આવેલી મંદી બાદ તેણે પોતાનો નિર્ણય બદલી નાખ્યો.

    તે ક્યારેય પણ એક્ટિંગને કરિયરના રૂપે પસંદ કરવા ઈચ્છતી ન હતી પરંતુ 2009મા આવેલી મંદી બાદ તેણે પોતાનો નિર્ણય બદલી નાખ્યો.

    6/12
  • એટલુ જ નહીં, પરિણીતીએ ક્લાસિકલ મ્યૂઝિકમાં પણ BA કર્યું છે. ભારતની ટેનિસ સ્ટાર પ્લેયર સાનિયા મિર્ઝીની સાથે તેની સારી મિત્રતા છે.

    એટલુ જ નહીં, પરિણીતીએ ક્લાસિકલ મ્યૂઝિકમાં પણ BA કર્યું છે. ભારતની ટેનિસ સ્ટાર પ્લેયર સાનિયા મિર્ઝીની સાથે તેની સારી મિત્રતા છે.

    7/12
  • પરિણીતી ચોપડાએ બૉલીવુડની ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે.

    પરિણીતી ચોપડાએ બૉલીવુડની ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે.

    8/12
  • ભારત આવીને પહેલા યસરાજ ફિલ્મ્સ સાથે પીઆર કન્સલટન્ટ તરીકે કામ કર્યું અને બે વર્ષ સુધી નોકરી કર્યા પછી એક્ટિંગમાં પગલું ભર્યું.

    ભારત આવીને પહેલા યસરાજ ફિલ્મ્સ સાથે પીઆર કન્સલટન્ટ તરીકે કામ કર્યું અને બે વર્ષ સુધી નોકરી કર્યા પછી એક્ટિંગમાં પગલું ભર્યું.

    9/12
  • બે વર્ષ પછીતેણે 2011માં લેડીઝ વર્સેઝ રિકી બહેલ સાથે ડેબ્યૂ કર્યો. તેને પોતાની પહેલી જ ફિલ્મથી બેસ્ટ ફીમેલ ડેબ્યૂનો ફિલ્મફેર એવૉર્ડ મળ્યો.

    બે વર્ષ પછીતેણે 2011માં લેડીઝ વર્સેઝ રિકી બહેલ સાથે ડેબ્યૂ કર્યો. તેને પોતાની પહેલી જ ફિલ્મથી બેસ્ટ ફીમેલ ડેબ્યૂનો ફિલ્મફેર એવૉર્ડ મળ્યો.

    10/12
  • તેના પછી તેણે વર્ષ 2014માં 'ઇશ્કઝાદે'માં કામ કર્યું અને તેની માટે તેના ઘણાં વખાણ પણ કરવામાં આવ્યા. જો કે તેના પછી તેનું ફિલ્મી કરિઅર ખાસ ન હતું અને તેની કેટલીક ફિલ્મ બૉક્સ ઑફિસ પર સારું પ્રદર્શન ન કરી શકી. 

    તેના પછી તેણે વર્ષ 2014માં 'ઇશ્કઝાદે'માં કામ કર્યું અને તેની માટે તેના ઘણાં વખાણ પણ કરવામાં આવ્યા. જો કે તેના પછી તેનું ફિલ્મી કરિઅર ખાસ ન હતું અને તેની કેટલીક ફિલ્મ બૉક્સ ઑફિસ પર સારું પ્રદર્શન ન કરી શકી. 

    11/12
  • નમસ્તે ઇન્ગ્લેન્ડ, કેસરી, જબરિયા જોડી, ડિૂમ, કિલ દિલ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું, તેણે 'મેરી પ્યારી બિંદૂ' સાથે પોતાનો પ્લેબેક સિંગિંગનો પ્રવાસ પણ શરૂ કર્યો હતો. હવે બેડમિન્ટન પ્લેયર સાઈના નેહવાલના જીવન પર આધારિત ફિલ્મમાં પરિણીતી જોવા મળશે.

    નમસ્તે ઇન્ગ્લેન્ડ, કેસરી, જબરિયા જોડી, ડિૂમ, કિલ દિલ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું, તેણે 'મેરી પ્યારી બિંદૂ' સાથે પોતાનો પ્લેબેક સિંગિંગનો પ્રવાસ પણ શરૂ કર્યો હતો. હવે બેડમિન્ટન પ્લેયર સાઈના નેહવાલના જીવન પર આધારિત ફિલ્મમાં પરિણીતી જોવા મળશે.

    12/12
  • loading...

ફોટોઝ વિશે

બૉલીવુડ જગતમાં આજની બર્થડે ગર્લ છે પરિણીતી ચોપડા. આજે પરિણીતી ચોપડાનો જન્મદિવસ છે અને આજે નટખટ પરિણીતી 30 વર્ષની થઈ ગઈ છે અને પરિણીતી બૉલીવુડની સૌથી વધારે ભણેલી અભિનેત્રીઓમાંથી એક છે. પરિણીતી બોલીવુડની તે અભિનેત્રીઓમાંની એક છે, જેમણે પડદા પર સારું પ્રદર્શન કરવા માટે પોતાના લૂકમાં ઘણાં પરિવર્તનો કર્યા છે. તો કરો એની સુંદર તસવીરો પર એક નજર

તસવીર સૌજન્ય- પરિણીતી ચોપડા ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK