ગઈકાલે દેશમાં રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો. બૉલિવૂડ સેલેબ્ઝે પણ ભાઈ-બહેનના તહેવારની ધામ-ધૂમથી ઉજવણી કરી હતી. ઘણા સેલેબ્સે ભાઈ-બહેન સાથે તો કેટલાકે ભાઈ-બહેન સાથેની તસવીરો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને રાખીની શુભેચ્છા પાઠવી છે. સેલેબ્ઝે કઈ રીતે રક્ષાબંધન ઉજવી તે જોઈએ તસવીરોમાં…
(તસવીર સૌજન્ય : સેલેબ્ઝના સોશ્યલ મીડિયા અકાઉન્ટ)
સાઉથ ઈન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા અને પ્રોડયુસર મહેશ બાબુ(Mahesh Babu)નો આજે 47મો જન્મદિવસ છે. તેમને ટૉલીવુડ ઈન્ડસ્ટ્રીના પ્રિન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. સાઉથ સાથે સાથે નોર્થ ઈન્ડિયામાં પણ મહેશ બાબુના લાખો ચાહકો છે. હિન્દીમાં ડબ થયેલી તેમની ફિલ્મોને ખુબ પસંદ કરવામાં આવી રહી છે. આ વર્ષે મેમાં આવેલી ફિલ્મ `સરકારુ વારી પાટા`ને લઈ ચર્ચામાં છે. (તસવીર: ઈન્સ્ટાગ્રામ)
પ્રિયંકા ચોપડા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ઘણીવાર પોતાની એક્ટિવિટીઝ શૅર કરતી હોય છે. એક્ટ્રેસે હવે પોતાની ઇન્સ્ટા સ્ટોરી પર દીકરી માલતી અને પતિ નિક જોનસ સાથે સન્ડે એન્જૉયમેન્ટની તસવીરો અને વીડિયોઝ શૅર કર્યા છે, જે વાયરલ થઈ રહ્યા છે. (તસવીર સૌજન્ય : પ્રિયંકા ચોપડા ઑફિશિટલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ)
આનંદ એલ રાયની ફિલ્મ `રક્ષાબંધન`ની રિલીઝને એક અઠવાડિયા કરતાં પણ ઓછો સમય બાકી છે, ત્યારે અક્ષય કુમાર અને તેના સહ-કલાકારો સહિતની મૂવી કાસ્ટ દેશના વિવિધ શહેરોમાં તેમની ફિલ્મના પ્રચાર માટે કોઈ કસર છોડી રહી નથી. અક્ષય, આનંદ એલ. રાય અને કલાકારો પ્રમોશન માટે અમદાવાદ પહોંચ્યા હતા. (તમામ ફોટા/પીઆર)
૧૯૯૦ની લોકપ્રિય હિરોઇન અને બ્યૂટિ ક્વિન કાજોલ (Kajol)નો આજે ૪૮મો જન્મદિવસ છે. નટખટ અને ચુલબુલ અભિનેત્રી હંમેશા તેની સિમ્પલ અને ઍલિગન્ટ સ્ટાઇલને કારણે હંમેશા લોકોનું ધ્યાન આકર્ષવામાં સફળ રહે છે. ટ્રેડિશનલ હોય કે વેસ્ટર્ન અભિનેત્રી દરેક લુક્સ બહુ સારી રિતે કૅરી કરે છે. સાડીમાં તો તે અતિશય સુંદર લાગે છે. આજે તેના જન્મદિવસે જોઈએ તેના સાડી લૂક્સ. જે જોઈને તમે ચોક્કસ ફના થઈ જશો.
(તસવીર સૌજન્ય : કાજોલનું ઓફિશ્યલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ)
અભિનેત્રી અને મૉડેલ ઍલનાઝ નૌરોઝી (Elnaaz Norouzi)એ તાજેતરમાં તેનુ ડેબ્યૂ ગીત ‘લા લા લવ’ (La La Love) રિલીઝ કર્યું છે. આ ગીતના વખાણ સલમાન ખાને સુદ્ધા કર્યા છે. આ ગીતના મૅકિંગની કેટલીક રસપ્રદ વાતો અભિનેત્રી-ગાયિકા ઍલનાઝ નૌરોઝીએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે કરી હતી. આવો જાણીએ વધુ…
તાપસી પન્નુ (Taapsee Pannu Birhday) આજે પોતાનો 35મો જન્મદિવસ ઉજવી રહી છે. તાપસી પન્નુ આજે બોલિવૂડની ટોચની અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે. તાપસીએ `શાબાશ મીઠુ`, `થપ્પડ`, `જુડવા 2`, `રશ્મિ રોકેટ`, `પિંક`, `બદલા` જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. અભિનેત્રીના 35માં જન્મદિવસ પર અમે તમને તેના વિશેના કેટલાક અજાણ્યા તથ્યો જણાવીશું.
ઠાકુર (Mrunbal Thakur)નો આજે રોજ પહેલી ઑગસ્ટના જન્મદિવસ છે. આજનો આ વિશેષ દિવસ અભિનેત્રી મિત્રો અને પરિવાર સાથે ઉજવવાનું પસંદ કરે છે. આજે અભિનેત્રીના જન્મદિવસે જાણીએ તેના જીવનની કેટલીક અજાણી વાતો….
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK
Radio City Gujarati : A dedicated online radio station for Gujarati natives all over the world. Devotional, lok sangeet, garba and Gujarati film music streaming all day long.