ડિમ્પલ ભાનુશાલી: જાણો આ ગુજરાતી એન્કરની જર્ની જેણે જીતી લીધા લોકોના મન

Updated: Jul 15, 2019, 16:06 IST | Shilpa Bhanushali
  • ડિમ્પલ ભાનુશાલીનો જન્મ 15 એપ્રિલ 1997ના રોજ મુંબઇમાં જ થયો છે. તેણે પોતાનું ગ્રેજ્યુએશન સોમૈયા કૉલેજમાંથી કર્યું છે. છેલ્લા પાંચ વર્ષથી તે એન્કરિંગ સાથે જોડાઇ છે.  

    ડિમ્પલ ભાનુશાલીનો જન્મ 15 એપ્રિલ 1997ના રોજ મુંબઇમાં જ થયો છે. તેણે પોતાનું ગ્રેજ્યુએશન સોમૈયા કૉલેજમાંથી કર્યું છે. છેલ્લા પાંચ વર્ષથી તે એન્કરિંગ સાથે જોડાઇ છે.  

    1/20
  • ડિમ્પલ ભાનુશાલીને ગર્વ છે કે તેનો જન્મ સપનાનું શહેર કહેવાતાં મુંબઇમાં થયો છે જ્યાં ખરેખર લોકો પોતાના સપનાંને પાંખો આપી શકે છે. 

    ડિમ્પલ ભાનુશાલીને ગર્વ છે કે તેનો જન્મ સપનાનું શહેર કહેવાતાં મુંબઇમાં થયો છે જ્યાં ખરેખર લોકો પોતાના સપનાંને પાંખો આપી શકે છે. 

    2/20
  • ડિમ્પલ ભાનુશાલીનું કહેવું છે કે દેવ ભદ્રાની આભારી રહેશે જેમણે તેને આ ફિલ્ડમાં કામ કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું તેમજ તેને સૌપ્રથમ પ્રયત્ન કરવાની તક આપી. 

    ડિમ્પલ ભાનુશાલીનું કહેવું છે કે દેવ ભદ્રાની આભારી રહેશે જેમણે તેને આ ફિલ્ડમાં કામ કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું તેમજ તેને સૌપ્રથમ પ્રયત્ન કરવાની તક આપી. 

    3/20
  • ડિમ્પલ ભાનુશાલીનું કહેવું છે કે તે હોમવર્ક કરવામાં માને છે જેની મદદથી તે પોતાના મહેમાનોને મનોરંજન પૂરું પાડી શકે. 

    ડિમ્પલ ભાનુશાલીનું કહેવું છે કે તે હોમવર્ક કરવામાં માને છે જેની મદદથી તે પોતાના મહેમાનોને મનોરંજન પૂરું પાડી શકે. 

    4/20
  • તેની સાથે જ ડિમ્પલ ભાનુશાલી એ પણ માને છે કે છેલ્લી ઘડીએ થતાં બદલાવોની શક્યતા પણ એટલી જ હોય છે જેનાથી હું મહેમાનોને સતત કંઇક નવું આપવાના પ્રયત્નો કરી શકું અને હું કરતી હોઉં છું, અને એવા ફેરફારોથી મને સતત પ્રેરણા મળતી રહે છે. 

    તેની સાથે જ ડિમ્પલ ભાનુશાલી એ પણ માને છે કે છેલ્લી ઘડીએ થતાં બદલાવોની શક્યતા પણ એટલી જ હોય છે જેનાથી હું મહેમાનોને સતત કંઇક નવું આપવાના પ્રયત્નો કરી શકું અને હું કરતી હોઉં છું, અને એવા ફેરફારોથી મને સતત પ્રેરણા મળતી રહે છે. 

    5/20
  • ડિમ્પલ ભાનુશાલીનું કહેવું છે કે તે પોતાના મહેમાનોને જકડી રાખવાનું કામ ખૂબ જ સારી રીતે કરી શકે છે. 

    ડિમ્પલ ભાનુશાલીનું કહેવું છે કે તે પોતાના મહેમાનોને જકડી રાખવાનું કામ ખૂબ જ સારી રીતે કરી શકે છે. 

    6/20
  • ડિમ્પલ ભાનુશાલીએ અનેક બ્રાન્ડ સાથે કામ કર્યું છે. જેમાં તેણે વીવો સ્માર્ટફોન્સ, બૉસ, ટેન્ટ્રમ ફિટનેસ, જેવી ઘણી મોટી બ્રાન્ડના કાર્યક્રમોમાં તેણે એન્કરિંગ કરી છે.

    ડિમ્પલ ભાનુશાલીએ અનેક બ્રાન્ડ સાથે કામ કર્યું છે. જેમાં તેણે વીવો સ્માર્ટફોન્સ, બૉસ, ટેન્ટ્રમ ફિટનેસ, જેવી ઘણી મોટી બ્રાન્ડના કાર્યક્રમોમાં તેણે એન્કરિંગ કરી છે.

    7/20
  • આમ તો ડિમ્પલ ભાનુશાલીની સ્માઇલ, તેનું એલિગેન્સ, તેની સુંદરતા, તેનું કામ બધું જ ફ્લોલેસ છે. 

    આમ તો ડિમ્પલ ભાનુશાલીની સ્માઇલ, તેનું એલિગેન્સ, તેની સુંદરતા, તેનું કામ બધું જ ફ્લોલેસ છે. 

    8/20
  • તાજેતરમાં જ તેણે જાણીતાં હાસ્ય કલાકાર જય છનિયારાના એક કાર્યક્રમમાં એન્કરિંગ કરી છે. આ શૉ રાજકોટમાં થયો હતો.

    તાજેતરમાં જ તેણે જાણીતાં હાસ્ય કલાકાર જય છનિયારાના એક કાર્યક્રમમાં એન્કરિંગ કરી છે. આ શૉ રાજકોટમાં થયો હતો.

    9/20
  • ડિમ્પલ ભાનુશાલીએ તાજેતરમાં જ કરણવીર બોહરાની દીકરીના જન્મદિવસની પાર્ટી પણ હોસ્ટ કરી હતી. જેમાં તેણે વિવિધ સેલિબ્રિટિઝને મનોરંજન પૂરું પાડ્યું હતું. 

    ડિમ્પલ ભાનુશાલીએ તાજેતરમાં જ કરણવીર બોહરાની દીકરીના જન્મદિવસની પાર્ટી પણ હોસ્ટ કરી હતી. જેમાં તેણે વિવિધ સેલિબ્રિટિઝને મનોરંજન પૂરું પાડ્યું હતું. 

    10/20
  • આ પાર્ટી બાદ ડિમ્પલ ભાનુશાલી સેલિબ્રિટી એન્કર તરીકે ઓળખ મેળવી છે.

    આ પાર્ટી બાદ ડિમ્પલ ભાનુશાલી સેલિબ્રિટી એન્કર તરીકે ઓળખ મેળવી છે.

    11/20
  •  ડિમ્પલ ભાનુશાલીએ તાજેતરમાં જ થયેલી મિસ ટીન વર્લ્ડ મુંડિઆલ 2019ની સેલિબ્રેશન પાર્ટી પણ હોસ્ટ કરી હતી.

     ડિમ્પલ ભાનુશાલીએ તાજેતરમાં જ થયેલી મિસ ટીન વર્લ્ડ મુંડિઆલ 2019ની સેલિબ્રેશન પાર્ટી પણ હોસ્ટ કરી હતી.

    12/20
  • છેલ્લા 4 વર્ષથી એકથી એક મોટી બ્રાન્ડ્સની પાર્ટીઝ હોસ્ટ કરતી ડિમ્પલ ભાનુશાલી.

    છેલ્લા 4 વર્ષથી એકથી એક મોટી બ્રાન્ડ્સની પાર્ટીઝ હોસ્ટ કરતી ડિમ્પલ ભાનુશાલી.

    13/20
  • થીમ પાર્ટી હોય કે પૂલ પાર્ટી કે પછી કોઇકની હલ્દી, મહેંદીના ફંકશન હોય આ બધાં જ કાર્યક્રમોમાં પ્રોફેશનલ એન્કરિંગ કરતી જોવા મળે છે.

    થીમ પાર્ટી હોય કે પૂલ પાર્ટી કે પછી કોઇકની હલ્દી, મહેંદીના ફંકશન હોય આ બધાં જ કાર્યક્રમોમાં પ્રોફેશનલ એન્કરિંગ કરતી જોવા મળે છે.

    14/20
  • ગોલ્ડન વેલે રિસોર્ટમાં પૂલ પાર્ટી દરમિયાન એન્કરિંગ કરતી ડિમ્પલ ભાનુશાલી.

    ગોલ્ડન વેલે રિસોર્ટમાં પૂલ પાર્ટી દરમિયાન એન્કરિંગ કરતી ડિમ્પલ ભાનુશાલી.

    15/20
  • જાણીતાં કોમેડિયન સુનિલ પાલ સાથે એન્કરિંગ કરતી ડિમ્પલ ભાનુશાલી.

    જાણીતાં કોમેડિયન સુનિલ પાલ સાથે એન્કરિંગ કરતી ડિમ્પલ ભાનુશાલી.

    16/20
  • જાણીતી ટેલીવિઝન અભિનેત્રી જયશ્રી તલપડે સાથે ડિમ્પલ ભાનુશાલી

    જાણીતી ટેલીવિઝન અભિનેત્રી જયશ્રી તલપડે સાથે ડિમ્પલ ભાનુશાલી

    17/20
  • કોર્પોરેટ ઇવેન્ટ્સને હોસ્ટ કરતી જોવા મળે છે ડિમ્પલ ભાનુશાલી.

    કોર્પોરેટ ઇવેન્ટ્સને હોસ્ટ કરતી જોવા મળે છે ડિમ્પલ ભાનુશાલી.

    18/20
  • જાણીતાં ગઝલ ગાયક ઘનશ્યામ વસવામી જેમણે ઇતની શક્તિ હમે દેના દાતા ગાયું છે તેમની સાથે ડિમ્પલ ભાનુશાલી.

    જાણીતાં ગઝલ ગાયક ઘનશ્યામ વસવામી જેમણે ઇતની શક્તિ હમે દેના દાતા ગાયું છે તેમની સાથે ડિમ્પલ ભાનુશાલી.

    19/20
  • ભારતના જાણીતા ડિજે - ડિજે વિનોદ અને ડિજે લેઓના સાથે ડિમ્પલ ભાનુશાલી.

    ભારતના જાણીતા ડિજે - ડિજે વિનોદ અને ડિજે લેઓના સાથે ડિમ્પલ ભાનુશાલી.

    20/20
  • loading...

ફોટોઝ વિશે

ડિમ્પલ ભાનુશાલીએ જુદાં જુદાં કાર્યક્રમોમાં એન્કરિંગ કરીને લોકોના મન જીત્યાં છે એટલું જ નહિ તેણે પોતાના આ કામ દ્વારા પરિવારનું નામ ઊંચું કર્યું છે તો ચાલો જાણીએ આ ભાનુશાલી છોકરીની એન્કરિંગ જર્ની વિશે...

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK