Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Video: જ્યારે હાર્મોનિયમ છોડી માયાભાઈ આહિરે પકડ્યું બેટ...

Video: જ્યારે હાર્મોનિયમ છોડી માયાભાઈ આહિરે પકડ્યું બેટ...

14 July, 2019 04:29 PM IST | ઓસ્ટ્રેલિયા

Video: જ્યારે હાર્મોનિયમ છોડી માયાભાઈ આહિરે પકડ્યું બેટ...

Video: જ્યારે હાર્મોનિયમ છોડી માયાભાઈ આહિરે પકડ્યું બેટ...

Video: જ્યારે હાર્મોનિયમ છોડી માયાભાઈ આહિરે પકડ્યું બેટ...


પોતાના જોક્સથી લોકોને હસાવતા માયાભાઈ આહિર ઓસ્ટ્રેલિયામાં કાંઈક અલગ જ અંદાજમાં જોવા મળ્યા. સામાન્ય રીતે માઈક અને હાર્મોનિયમ સાથે જોવા મળતા માયા ભાઈએ આ વખતે હાથમાં બેટ પકડીને ઉભા હતા. અને તેઓ ક્રિકેટ રમી રહ્યા હતો. તેમનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

 
 
 
View this post on Instagram

Cricket fun in Australia #mayabhaiahir #cricket #Australia #fun

A post shared by Mayabhai Ahir (@mayabhaiahirofficial) onJul 12, 2019 at 7:26am PDT




માયાભાઈએ ઈન્ડોર સ્ટેડિયમમાં ક્રિકેટ રમ્યા અને તેમના વીડિયોમાં જોઈ શકાય છે કે તેઓ આ રમતનો આનંદ પણ માણી રહ્યા છે. જો કે અંતે તેઓ એક ખરાબ શોટ રમી ગયા અને કેચ આઉટ થઈ ગયા.

માયાભાઈ હાલ પોતાના કાર્યક્રમ માટે ઓસ્ટ્રેલિયામાં છે. અને વર્લ્ડ કપ પણ ચાલી રહ્યો છે. આપણા દેશના લોકો ક્રિકેટના મોટા ફેન છે અને તેમાંથી કલાકારો પણ બાકાત નથી, તે આ વીડિયો પરથી સાબિત થઈ જાય છે.


આ પણ વાંચોઃ હેમંત ચૌહાણથી ઓસમાણ મીર સુધીઃએક સમયે આ કામ કરતા હતા જાણીતા ગુજરાતી સેલિબ્રિટિઝ


Whatsapp-channel Whatsapp-channel

14 July, 2019 04:29 PM IST | ઓસ્ટ્રેલિયા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK