TMKOC: નવરાત્રિના નવ દિવસના ઉપવાસ બાદ જેઠાલાલે માણી જલેબી-ફાફડાની મજા

Updated: 26th October, 2020 18:47 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

દિલીપ જોશીએ નવરાત્રિમાં નવ દિવસના ઉપવાસ કર્યા હતા. દુર્ગાપૂજા કર્યા પછી તેણે જલેબી અને ફાફડા ખાધા. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલમાં જેઠાલાલ જબેલી અને ફાફડાના શોખીન છે અને શૉમાં વારંવાર ઉલ્લેખ કરવામાં આવે છે.

જેઠાલાલ
જેઠાલાલ

આખા વિશ્વમાં કોરોના વાઈરસે આતંક ફેલાવી દીધો છે, ત્યારે 4 મહિનાથી ચાલી રહેલા લૉકડાઉન બાદ થોડા સમયથી સરકારે એમાં થોડી છૂટછાટ આપી છે અને ધીમે ધીમે બધું અનલૉક થતું જોવા મળી રહ્યું છે, ત્યારે ટીવીનો સૌથી લોકપ્રિય અને કૉમેડી શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પણ દેશના અન્ય રાજ્યોની જેમ ગોકુલધામ સોસાયટી પણ લૉકડાઉનના આદેશોનું પાલન કરી રહી છે. તારક મહેતા... શૉ છેલ્લા 12 વર્ષથી દર્શકોનું મનોરંજન કરતો આવ્યો છે હાલ આ શૉએ 13માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. હાલ ગોકુલધામવાસીઓ નવરાત્રિની જોરદાર તૈયારી કરી રહ્યા છે. સોસાયટીમાં નવરાત્રિની ધૂમ જોવા મળશે. આ બધાની વચ્ચે જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશીની સોશિયલ મીડિયા પર તસવીર ઝડપથી વાઈરલ થઈ રહી છે, આ તસવીરમાં તેઓ દશેરાના પર્વ નિમિત્તે જલેબી-ફાફડાની લુફ્ત ઉઠાવતા જોવા મળી રહ્યા છે.

તારક મહેતા.. સીરિયલમાં દરેક પાત્ર દર્શકો વચ્ચે એકદમ લોકપ્રિય છે. શૉના ચાહકો તેમના મનપસંદ કલાકારોના અંગત જીવન વિશે પણ જાણવા માટે ઉત્સુક છે. હાલ જેઠાલાલનો રોલ ભજવનારા એક્ટર દિલીપ જોશીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક ખાસ તસવીર શૅર કરી છે.

હકીકતમાં, દિલીપ જોશીએ નવરાત્રિમાં નવ દિવસના ઉપવાસ કર્યા હતા. દુર્ગાપૂજા કર્યા પછી તેણે જલેબી અને ફાફડા ખાધા. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલમાં જેઠાલાલ જબેલી અને ફાફડાના શોખીન છે અને શૉમાં વારંવાર ઉલ્લેખ કરવામાં આવે છે.

તસવીર શૅર કરતા દિલીપ જોશીએ કેપ્શનમાં લખ્યું છે, નવ દિવસના ઉપવાસ પછી જલેબી-ફાફડા ખાવાનો આનંદ અનોખો છે. એ હાલો જયાફત ઉડાવવા! જણાવી દઈએ કે ગુજરાતમાં દશેરાના દિવસે જલેબી ફાફડા ખાવાની પરંપરા છે. ઘણા લોકો આ દિવસે જલેબી ફાફડાનું વિતરણ પણ કરે છે.

ભલે જ દિલીપ જોશીએ જલેબી ફાફડા સાથે તસવીર શૅર કરી હોય પરંતુ તેમને સીરિયલમાં ભાગ્યે જ જલેબી ફાફડા ખાવા મળે છે. ઘણી વાર તો બાપુજી જેઠાલાલ પર જલેબી ફાફડા માટે ગુસ્સે થાય છે. ક્યારેક તો તારક મહેતા શૉના કોઈ અન્ય સદસ્ય આવીને જલેબી ફાફ્ડા ખાઈ લે છે.

આ પણ વાંચો : એ હાલો... તો આવી રીતે ઉજવાશે 'તારક મહેતા'માં નવરાત્રિ ઉત્સવ, થઈ જાઓ તૈયાર

દિલીપ જોશીએ આ તસવીર પર શૉના નિર્દેશક માલવ રાજડાએ કમેન્ટ કર્યું છે- 'તમે વાસ્તવિક જીવનમાં પણ તારક મહેતાના જેઠાલાલ બની ગયા છો. ખુશ રહો. હેપ્પી દશેરા.

તેમ જ એક્ટ્રેસ ડેલનાઝ ઈરાનીએ કમેન્ટ કરી છે અને લખ્યું છે- શેરિંગ ઈઝ કેરિંગ સુના હૈ?. દિલીપ જોશીએ આગળ સ્માઈલીની ઈમોજી બનાવીને મોકલી છે.

બધા જાણે જ છે કે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સબ ટીવીનો સૌથી ચર્ચિત કૉમેડી શૉ છે, આ એક એવો શૉ છે જેને દરેક ઉંમરના લોકોને જોવો ગમે છે. આ શૉના બધા પાત્રો ઘણી સારી એક્ટિંગ કરે છે અને લોકોનું મનોરંજન પણ કરતા રહે છે. દરેક કેરેક્ટર ઘણી સુંદર રીતે પોતાનું પાત્ર ભજવતા રહે છે. 4 મહિનાથી થયેલા લૉકડાઉનના લીધે જૂના એપિસોડ પ્રસારિત કરવામાં આવ્યા હતા. આ શૉએ પોતાના ફૅન્સના દિલમાં એક અલગ જ છાપ છોડી છે. હાલ તારક મહેતા શૉએ 12 વર્ષ પૂર્ણ કરીને 13માં વર્ષમાં પ્રવેશ કર્યો છે અને શૉએ 3000 એપિસોડ્સ પૂરા કર્યા છે.

  • 1/26
    પ્રિયા આહૂજાનો જન્મ 16 ઑક્ટોબરના રોજ દિલ્હીમાં થયો હતો.

    પ્રિયા આહૂજાનો જન્મ 16 ઑક્ટોબરના રોજ દિલ્હીમાં થયો હતો.

  • 2/26
    રિલ લાઈફમાં ઘણી સિમ્પલ અવતારમાં નજર આવનારી પ્રિયા રિયલ લાઈફમાં ઘણી બોલ્ડ અને ગ્લેમરસ છે.

    રિલ લાઈફમાં ઘણી સિમ્પલ અવતારમાં નજર આવનારી પ્રિયા રિયલ લાઈફમાં ઘણી બોલ્ડ અને ગ્લેમરસ છે.

  • 3/26
    પ્રિયા આહૂજા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રીટા રિપોર્ટરનો રોલ ભજવે છે.

    પ્રિયા આહૂજા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રીટા રિપોર્ટરનો રોલ ભજવે છે.

  • 4/26
    પ્રિયા આહૂજાએ ગુજરાતી ડાયરેક્ટર માલવ રાજડા સાથે લગ્ન કર્યા છે.

    પ્રિયા આહૂજાએ ગુજરાતી ડાયરેક્ટર માલવ રાજડા સાથે લગ્ન કર્યા છે.

  • 5/26
    ઝી ટીવીની સીરિયલ તીન બહુરાનિયાથી માલવ રાજડાએ પોતાના કરિયરની શરૂઆત કરી હતી.

    ઝી ટીવીની સીરિયલ તીન બહુરાનિયાથી માલવ રાજડાએ પોતાના કરિયરની શરૂઆત કરી હતી.

  • 6/26
    માલવ રાજડા 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શૉના ચીફ ડાયરેક્ટર પણ છે.

    માલવ રાજડા 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શૉના ચીફ ડાયરેક્ટર પણ છે.

  • 7/26
    પ્રિયા આહૂજા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

    પ્રિયા આહૂજા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

  • 8/26
    તારક મહેતાના સેટ પર પ્રિયા અને માલવ એકબીજાના પ્રેમમાં પડ્યા હતા.

    તારક મહેતાના સેટ પર પ્રિયા અને માલવ એકબીજાના પ્રેમમાં પડ્યા હતા.

  • 9/26
    બાદ પ્રિયા અને માલવ રાજડાએ 19 નવેમ્બરે 2011માં બન્નેએ લગ્ન કરી લીધા હતા. 

    બાદ પ્રિયા અને માલવ રાજડાએ 19 નવેમ્બરે 2011માં બન્નેએ લગ્ન કરી લીધા હતા. 

  • 10/26
    બન્ને વચ્ચે સારી બૉન્ડિંગ છે અને એકબીજા પ્રત્યે ઘણે પ્રેમ પણ છે. 

    બન્ને વચ્ચે સારી બૉન્ડિંગ છે અને એકબીજા પ્રત્યે ઘણે પ્રેમ પણ છે. 

  • 11/26
    માલવ રાજડાએ પ્રિયાને સૌથી પહેલા તારક મહેતા...ના સેટ પર જોઈ હતી.

    માલવ રાજડાએ પ્રિયાને સૌથી પહેલા તારક મહેતા...ના સેટ પર જોઈ હતી.

  • 12/26
    માલવને પહેલી જ નજરમાં પ્રિયા બહુ ગમી ગઈ હતી.

    માલવને પહેલી જ નજરમાં પ્રિયા બહુ ગમી ગઈ હતી.

  • 13/26
    ધીરે-ધીરે બન્નેની દોસ્તી પ્રેમમાં બદલાઈ ગઈ અને બાદ તેઓ લગ્નના બંધનમાં બંધાઈ ગયા.

    ધીરે-ધીરે બન્નેની દોસ્તી પ્રેમમાં બદલાઈ ગઈ અને બાદ તેઓ લગ્નના બંધનમાં બંધાઈ ગયા.

  • 14/26
    શૉમાં પ્રિયા એક રિપોર્ટરનો રોલ પ્લે કરે છે.

    શૉમાં પ્રિયા એક રિપોર્ટરનો રોલ પ્લે કરે છે.

  • 15/26
    હંમેશા શૉમાં ટૉપ-જીન્સ અને કુર્તીમાં નજર આવનારી પ્રિયા અસલ જીવનમાં ઘણી બોલ્ડ છે.

    હંમેશા શૉમાં ટૉપ-જીન્સ અને કુર્તીમાં નજર આવનારી પ્રિયા અસલ જીવનમાં ઘણી બોલ્ડ છે.

  • 16/26
    તે ઈન્સ્ટાગ્રામ પર પોતાની ગ્લેમરસ અને સેક્સી તસવીરો ફૅન્સ વચ્ચે શૅર કરતી રહે છે.

    તે ઈન્સ્ટાગ્રામ પર પોતાની ગ્લેમરસ અને સેક્સી તસવીરો ફૅન્સ વચ્ચે શૅર કરતી રહે છે.

  • 17/26
    પતિ સાથે પ્રિયા પોતાના ઘણા ફોટોઝ અને વીડિયોઝ શૅર કરે છે. 

    પતિ સાથે પ્રિયા પોતાના ઘણા ફોટોઝ અને વીડિયોઝ શૅર કરે છે. 

  • 18/26
    પ્રિયા અને માલવ બન્નેની કેમિસ્ટ્રી ફૅન્સને ઘણી પસંદ આવે છે.

    પ્રિયા અને માલવ બન્નેની કેમિસ્ટ્રી ફૅન્સને ઘણી પસંદ આવે છે.

  • 19/26
    પ્રિયા આહૂજા તારક મહેતા સીરિયલ પહેલા ઝારા, શુભવિવાહ. છજ્જે-છજ્જે કા પ્યાર તથા બિટ્ટો જેવી ઘણી સીરિયલ્સમાં પણ જોવા મળી છે.

    પ્રિયા આહૂજા તારક મહેતા સીરિયલ પહેલા ઝારા, શુભવિવાહ. છજ્જે-છજ્જે કા પ્યાર તથા બિટ્ટો જેવી ઘણી સીરિયલ્સમાં પણ જોવા મળી છે.

  • 20/26
    દિગ્દર્શક માલવ રાજડા ગુજરાતી રંગભૂમિ જગતની પ્રખ્યાત જોડી સુરેશ-શેતલ રાજડાના પુત્ર છે.

    દિગ્દર્શક માલવ રાજડા ગુજરાતી રંગભૂમિ જગતની પ્રખ્યાત જોડી સુરેશ-શેતલ રાજડાના પુત્ર છે.

  • 21/26
    જણાવી દઈએ કે પ્રિયાએ ગયા વર્ષે નવેમ્બરમાં દીકરાને જન્મ આપ્યો છે અને એનું નામ અરદાસ રાખ્યું છે.

    જણાવી દઈએ કે પ્રિયાએ ગયા વર્ષે નવેમ્બરમાં દીકરાને જન્મ આપ્યો છે અને એનું નામ અરદાસ રાખ્યું છે.

  • 22/26
    તમને જણાવી દઈએ કે પ્રિયા લગ્નના 8 વર્ષ પછી માતા બની છે. તે એક ક્ષણ માટે પણ પુત્રને તેની નજરથી દૂર રાખી શકતી નથી.

    તમને જણાવી દઈએ કે પ્રિયા લગ્નના 8 વર્ષ પછી માતા બની છે. તે એક ક્ષણ માટે પણ પુત્રને તેની નજરથી દૂર રાખી શકતી નથી.

  • 23/26
    પ્રિયા આહૂજાનો પુત્ર પ્રત્યેનો પ્રેમ તમે એના ઈન્સ્ટાગ્રામ પર અકાઉન્ટ પર જોઈ શકો છે કે તે અરદાસને કેટલો પ્રેમ કરે છે.

    પ્રિયા આહૂજાનો પુત્ર પ્રત્યેનો પ્રેમ તમે એના ઈન્સ્ટાગ્રામ પર અકાઉન્ટ પર જોઈ શકો છે કે તે અરદાસને કેટલો પ્રેમ કરે છે.

  • 24/26
    પ્રિયા આહૂજા હૉન્ટેડ નાઈટ્સ ટીવી સીરિયલમાં પણ કામ કરી ચૂકી છે. 

    પ્રિયા આહૂજા હૉન્ટેડ નાઈટ્સ ટીવી સીરિયલમાં પણ કામ કરી ચૂકી છે. 

  • 25/26
    તમને જણાવી દઈએ કે 29 સપ્ટેમ્બરના રોજ પ્રિયા આહૂજાનો કોરોના વાઈરસ રિપોર્ટ પૉઝિટીવ આવ્યો હતો, હાલ તેઓ સ્વસ્થ અને સુરક્ષિત છે.

    તમને જણાવી દઈએ કે 29 સપ્ટેમ્બરના રોજ પ્રિયા આહૂજાનો કોરોના વાઈરસ રિપોર્ટ પૉઝિટીવ આવ્યો હતો, હાલ તેઓ સ્વસ્થ અને સુરક્ષિત છે.

  • 26/26
    પ્રિયા આહૂજા રાજડાને જન્મદિવસની હાર્દિક શુભેચ્છા...!!!!!!!

    પ્રિયા આહૂજા રાજડાને જન્મદિવસની હાર્દિક શુભેચ્છા...!!!!!!!

First Published: 26th October, 2020 18:36 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK