Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > શિવિન નારંગ બેહદ 2માં જેનિફર વિન્ગેટ સાથે રોમૅન્સ કરતો જોવા મળશે

શિવિન નારંગ બેહદ 2માં જેનિફર વિન્ગેટ સાથે રોમૅન્સ કરતો જોવા મળશે

25 September, 2019 02:28 PM IST | મુંબઈ

શિવિન નારંગ બેહદ 2માં જેનિફર વિન્ગેટ સાથે રોમૅન્સ કરતો જોવા મળશે

જેનિફર વિન્ગેટ

જેનિફર વિન્ગેટ


સોની ટીવી પર આવેલી ‘બેહદ’ની બીજી સીઝનમાં જેનિફર વિન્ગેટ સાથે શિવિન નારંગ રોમૅન્સ કરતો જોવા મળશે. ‘બેહદ’માં જેનિફરને તેના ચાહકોએ પહેલી વાર નેગેટિવ પાત્ર ભજવતી જોઈ હતી. આ શોને ઘણો પસંદ કરવામાં આવ્યો હતો અને એથી જ એની બીજી સીઝન પણ આવી રહી છે.

shivin-narang



આ સીઝનમાં જેનિફર સામે શિવિન નારંગને પસંદ કરવામાં આવ્યો છે. આ વિશે શિવિને કહ્યું હતું કે ‘હું મારા પ્રોજેક્ટને લઈને ખૂબ જ સિલેક્ટિવ છું. હું જ્યાં સુધી શો અને મારા પાત્રના પ્રેમમાં ન પડું ત્યાં સુધી હું એ પસંદ નથી કરતો. મેં ‘બેહદ’ જોયું હતું અને એ ખૂબ જ સ્પેશ્યલ છે.


આ પણ વાંચો : તિગ્માંશુ ધુલિયાની વેબ-સિરીઝમાં હિમાંશી ચૌધરી જોવા મળશે

બીજી સીઝનમાં દર્શકોને ખૂબ જ ઇન્ટેન્સ લવ-સ્ટોરી જોવા મળશે. આ શો દર્શકો માટે એક રોલરકોસ્ટર રાઇડ જેવો રહેશે. આ શોમાં ‘બેહદ’ પ્રેમ, ‘બેહદ’ રિવેન્જ, ‘બેહદ’ ફ્રેન્ડશિપ, ‘બેહદ’ દુશ્મનાવટ બધું જ ‘બેહદ’ જોવા મળશે.’


Whatsapp-channel Whatsapp-channel

25 September, 2019 02:28 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK