Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મલાઈકાની બર્થ ડે પાર્ટીમાં પહોંચ્યા સિતારાઓ, અર્જુને કર્યો ખૂબ ડાન્સ..

મલાઈકાની બર્થ ડે પાર્ટીમાં પહોંચ્યા સિતારાઓ, અર્જુને કર્યો ખૂબ ડાન્સ..

23 October, 2019 05:38 PM IST | મુંબઈ

મલાઈકાની બર્થ ડે પાર્ટીમાં પહોંચ્યા સિતારાઓ, અર્જુને કર્યો ખૂબ ડાન્સ..

મલાઈકા તેની ગર્લ ગેંગ સાથે..

મલાઈકા તેની ગર્લ ગેંગ સાથે..


મલાઈકા અરોરાના જન્મદિવસની પાર્ટી JW Marriottમાં રાખવામાં આવી હતી. જેમાં અર્જુન કપૂર, કરીના કપૂર, અમૃતા અરોરા સહિતના બોલીવુડ સિતારાઓએ હાજરી આપી. મલાઈકાની બર્થ ડે પાર્ટીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. કોઈ તસવીરમાં તે કરીના અને અમૃતા સાથે પોઝ આપી રહી છે તો કોઈ તસવીરમાં તે અર્જુન કપૂર સાથે છે.

 
 
 
View this post on Instagram

And the birthday girl ❤? #MallaikaArora

A post shared by Viral Bhayani (@viralbhayani) onOct 22, 2019 at 4:48pm PDT




 
 
 
View this post on Instagram

Mere Arjun aur Arjun aagaye... Happy birthday #Malla have a beautiful one. @malaikaaroraofficial @arjunkapoor #agelessMalikaa

A post shared by Arjun (@rampal72) onOct 22, 2019 at 11:58am PDT



પાર્ટીમાં મલાઈકાએ ગોલ્ડન કલરની સ્પાર્કલ શોર્ટ ડ્રેસ પહેર્યો હતો જેમાં કે ખૂબ જ હૉટ લાગી રહી હતી. પાર્ટીમાં મલાઈકા અને અર્જુને ખૂબ ડાન્સ પણ કર્યો. બર્થ ડે ગર્લ પંજાબી ગીતો પર થીરકતી નજર આવી તો અર્જુન કપૂર પ્રોપર પટોલ પર ડાન્સ કરતા નજર આવી રહ્યા છે. વીડિયોથી ખબર પડી રહી છે કે મલાઈકાની પાર્ટી કેટલી ધમાકેદાર રહી હશે અને સ્ટાર્સે કેટલી મજા કરી હતી.

આ પણ જુઓઃ Happy Birthday Malaika: બોલીવુડની આ ફિટનેસ દિવા પર નથી દેખાતી ઉંમરની અસર..

તમને જણાવી દઈએ કે મલાઈકાની પાર્ટીમાં કરિશ્મા કપૂર, અનન્યા પાંડે, તારા સુતરિયા,જાહ્નવી કપૂર, રાજકુમાર રાવ, અર્જુન રામપલ, અક્ષય કુમાર સહિતના લોકો હાજર હતા.

Whatsapp-channel Whatsapp-channel

23 October, 2019 05:38 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK