બોલીવુડની ફેશન અને ફિટનેસ દિવા મલાઈકા અરોરા 47 વર્ષની ઉમરે પણ એટલી જ બોલ્ડ અને બ્યુટીફુલ લાગે છે જેટલી તે તેના યુવાની કાળમાં જોવા મળતી હતી.. આજે મલાઈકા પોતાનો 47મો જન્મદિવસ ઉજવી રહી છે. એનો જન્મ 23 ઑક્ટોબર 1973ના રોજ મુંબઈમાં થયો હતો. તેના ફોટોઝ જોઈને લાગશે કે તેના પર ઉંમરની કોઇ જ અસર થતી જ નથી..
(તસવીર સૌજન્યઃ મલાઈકા અરોરા ઈન્સ્ટાગ્રામ)