Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ભણસાલી બાલિકા વધૂમાં અગિયાર વર્ષની આલિયા સાથે રણબીરને લેવા માગતા હતા

ભણસાલી બાલિકા વધૂમાં અગિયાર વર્ષની આલિયા સાથે રણબીરને લેવા માગતા હતા

09 December, 2019 11:02 AM IST | Mumbai

ભણસાલી બાલિકા વધૂમાં અગિયાર વર્ષની આલિયા સાથે રણબીરને લેવા માગતા હતા

આલિયા અને રણબીર

આલિયા અને રણબીર


રણબીર કપૂરે એક ખુલાસો કરતાં જણાવ્યું હતું કે સંજય લીલા ભણસાલી અગિયાર વર્ષની આલિયા ભટ્ટની સાથે તેને ‘બાલિકા વધૂ’માં લેવા માગતા હતા. એ વખતે આલિયા અગિયાર વર્ષની અને રણબીર વીસ વર્ષનો હતો. એટલું જ નહીં, બન્નેએ આ ફિલ્મ માટે સાથે ફોટોશૂટ પણ કર્યું હતું. આલિયા પહેલી વાર રણબીરને મળી હતી. એ ફોટોશૂટમાં તેણે રણબીરના ખભા પર માથું રાખવાનું હતું એથી આલિયાને શરમ તો આવતી હતી જ પણ સાથે જ તે થોડી નર્વસ પણ હતી. જોકે બાદમાં સંજય લીલા ભણસાલીએ આ ફિલ્મને બનાવવાનો વિચાર જ પડતો મૂક્યો હતો. હવે ઘણાં વર્ષો બાદ અયાન મુખરજીની ‘બ્રહ્માસ્ત્ર’માં રણબીર અને આલિયા એકસાથે જોવા મળવાનાં છે.


Whatsapp-channel Whatsapp-channel

09 December, 2019 11:02 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK