Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ફોર મોર શૉટ્સની બીજી સીઝન આવી નથી ત્યાં જ નક્કી થઈ ગઈ ત્રીજી સીઝન

ફોર મોર શૉટ્સની બીજી સીઝન આવી નથી ત્યાં જ નક્કી થઈ ગઈ ત્રીજી સીઝન

25 October, 2019 11:16 AM IST | રાજકોટ
ર‌શ્મિન શાહ

ફોર મોર શૉટ્સની બીજી સીઝન આવી નથી ત્યાં જ નક્કી થઈ ગઈ ત્રીજી સીઝન

‘ફોર મોર શૉટ્સ’

‘ફોર મોર શૉટ્સ’


ઍમેઝૉન પ્રાઇમ પર આઠ મહિના પહેલાં રિલીઝ થયેલી ‘ફોર મોર શૉટ્સ’ની સેકન્ડ સીઝન તો છેક ડિસેમ્બરમાં ઑનઍર થવાની છે, પણ એ ઑનઍર થાય એ પહેલાં જ આ વેબ-સ‌િરીઝની થર્ડ સી‌‌ઝન નક્કી થઈ ગઈ છે અને લીડ સ્ટાર પાસે સ‌િરીઝના પ્રોડ્યુસર પ્રીતીશ નંદીએ ત્રીજી સીઝનના ડૉક્યુમેન્ટ્સ પણ સાઇન કરાવી લીધા છે. 

‘ફોર મોર શૉટ્સ’માં ચાર બિનદાસ્ત છોકરીઓની વાત છે. સયાની ગુપ્તા, બાની જે, ક્ર‌િતી કુલહારી અને માનવી ગાર્ગોએ આ ચાર છોકરીઓનાં કૅરૅક્ટર કર્યાં છે.



પહેલી સીઝન ઑડિયન્સને બોલ્ડ લાગી હતી, પણ એમ છતાં સીઝનને ખૂબ સારો રિસ્પૉન્સ મળ્યો હતો. એક તબક્કે તો બાલાજી ટેલિફિલ્મ્સે પણ પોતાના ડિજિટલ પ્લૅટફૉર્મ માટે ‘ફોર મોર શૉટ્સ’ જેવો જ સબ્જેક્ટ શોધવાનું શરૂ કરી દીધું હતું. જોકે સબ્જેક્ટ્સ ન મળતાં એક મહિના પછી પ્રયાસ પડતો મૂક્યો હતો.


‘ફોર મોર શૉટ્સ’ની સેકન્ડ સીઝન ઇન્ડિયામાં જ શૂટ થઈ છે, પણ એની થર્ડ સીઝન ફૉરેનમાં શૂટ થશે.


Whatsapp-channel Whatsapp-channel

25 October, 2019 11:16 AM IST | રાજકોટ | ર‌શ્મિન શાહ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK