Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કેટરિના કૈફનો સિઝલિંગ જિમ લૂક, જે તમને મોટિવેટ કરશે જિમ માટે

કેટરિના કૈફનો સિઝલિંગ જિમ લૂક, જે તમને મોટિવેટ કરશે જિમ માટે

03 July, 2019 04:58 PM IST |

કેટરિના કૈફનો સિઝલિંગ જિમ લૂક, જે તમને મોટિવેટ કરશે જિમ માટે

કેટરિના કૈફનો સિઝલિંગ જિમ લૂક

કેટરિના કૈફનો સિઝલિંગ જિમ લૂક


કેટરિના કૈફ હાલની સૌથી ફિટ અને બોલ્ડ એક્ટ્રેસમાંથી એક છે. કેટરિના તેના લૂકને લઈને અવાર-નવાર ચર્ચાઓમાં રહેતી હોય છે. કેટરિના કૈફ ફિટનેસ અને તેના સ્ટાઈલના ફોલોઅર્સ લાખો છે. કેટરિના કૈફ સલમાન ખાન સાથે ફિલ્મ ભારત સાથે જોવા મળી હતી. ભારતમાં કેટરિના દેશી ગર્લના અવતારમાં જોવા મળી છે. કેટરિનાને ઓલ્ડ સ્ટાઈલમાં જોઈને સુનીલ ગ્રોવરે કમેન્ટ કરી હતી કે પરવીન બાબી જેવી લાગી છે.




તાજેતરમાં જ કેટરિના કૈફનો હાલ જિમ લૂક સામે આવ્યો છે. જિમ લૂકમાં કેટરિના સિઝલિંગ અને હોટ લાગી રહી છે. કેટરિના કૈફે જિમનો ફોટો પોસ્ટ કર્યો હતો. ફિલ્મ ભારતની સ્ટાર એક્ટ્રેસ કેટરિના બ્લેક જિમ શોર્ટ્સમાં જોવા મળી રહી છે. બ્લેક જિમ સૂટમાં કેટરિના સેક્સી અને હોટ અંદાજમાં દેખાઈ રહી છે.

આ પણ વાંચો: ક્રેઝી હબીબી સૉન્ગમાં સની લિયોનીએ લગાવ્યા જોરદાર ઠુમકા, જુઓ


કેટરિના કૈફે હાલમાં જ સ્પોર્ટ્સ બ્રાન્ડ સાથે ટાઈ-અપ કર્યું હતું. કેટરિના આ બ્રાન્ડ માટે મહિલાઓના ફિટનેસ અને મહિલાઓને સ્પોર્ટ્સમાટે પ્રમોટ કરતી જોવા મળશે. કેટરિના તેની ફિટનેસ માટે જાણીતી છે. કેટરિના કોઈ પણ સંજોગમાં તેનુ જિમ છોડતી નથી અને અવાર-નવાર જિમ લૂકમાં દેખાય છે. કેટરિના તેની આગામી ફિલ્મ સૂર્યવંશીના શૂટિંગને લઈને વ્યસ્ત છે આ સિવાય તે ટાઈગર-3માં પણ કામ કરી રહી છે. કેટરિના બિઝી સિડ્યૂલમાં પણ જિમ કરવાનું ટાળતી નથી.

Whatsapp-channel Whatsapp-channel

03 July, 2019 04:58 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK