Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મીડિયા અને લોકોએ ન્યાસાને સ્પેસ આપવી જોઈએ : કાજોલ

મીડિયા અને લોકોએ ન્યાસાને સ્પેસ આપવી જોઈએ : કાજોલ

23 April, 2019 09:16 AM IST |

મીડિયા અને લોકોએ ન્યાસાને સ્પેસ આપવી જોઈએ : કાજોલ

કાજોલ

કાજોલ


કાજોલનું કહેવું છે કે મારી દીકરી ન્યાસાને લોકોએ અને મીડિયાએ સ્પેસ આપવી જોઈએ. કાજોલ અને અજય દેવગનની દીકરી નિસાને વારંવાર સોશ્યલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવે છે. આ બાબતે અજય દેવગને હાલમાં જ લોકોને અને મીડિયાને દીકરી પર કમૅન્ટસ ન કરવાની સલાહ આપી હતી.

આ પણ વાંચો : મારો ઇલેક્શન લડવાનો કોઈ ઇરાદો નથી: અક્ષયકુમાર



કાજોલને હાલમાં જ સવાલ પૂછવામાં આવ્યો હતો કે ‘શું ન્યાસાને બૉલીવુડમાં એન્ટ્રી કરવાની છે.’ આ સવાલનો જવાબ આપતાં કાજોલે કહ્યું હતું કે ‘ન્યાસા હજી ૧૬ વર્ષની જ છે. મારું માનવું છે કે મીડિયાએ અને લોકોએ એને બ્રેક અને સ્પેસ આપવી જોઈએ. તેણે હાલમાં જ ૧૬મી વરસગાંઠ મનાવી છે. તે દસમા ધોરણમાં સ્ટડી કરી રહી છે. તે બૉર્ડ ઍક્ઝામ માટે તૈયારી કરી રહી છે.’


Whatsapp-channel Whatsapp-channel

23 April, 2019 09:16 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK