Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > IIFA Awards 2019:'કહોના પ્યાર હૈ'ને મળ્યો એવોર્ડ! અહીં વાંચો આખું લિસ્ટ

IIFA Awards 2019:'કહોના પ્યાર હૈ'ને મળ્યો એવોર્ડ! અહીં વાંચો આખું લિસ્ટ

19 September, 2019 12:00 PM IST | મુંબઈ

IIFA Awards 2019:'કહોના પ્યાર હૈ'ને મળ્યો એવોર્ડ! અહીં વાંચો આખું લિસ્ટ

IIFA Awards 2019:'કહોના પ્યાર હૈ'ને મળ્યો એવોર્ડ! અહીં વાંચો આખું લિસ્ટ


બોલીવુડના સૌથી મોટા એવોર્ડ્ઝ ફંક્શન ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ એકેડમી એવોર્ડઝ એટલે કે IIFAના એવોર્ડઝ જાહેર થઈ ચૂક્યા છે. IIFA એવોર્ડઝમાં આ વખતે આલિયા ભટ્ટે બાજી મારી છે. આલિયા ભટ્ટની ફિલ્મ રાઝીને બેસ્ટ ફિલ્મ અને રાઝી માટે આલિયાને બેસ્ટ એક્ટર ઈન ફિમેલનો એવોર્ડ મળ્યો છે. 16થી 18 સપ્ટેમ્બર સુધી મુંબઈમાં યોજાયેલી ઈવેન્ટમાં બુધવારે રાત્રે એવોર્ડ સેરેમની યોજાઈ હતી. તમને જાણીને આશ્ચર્ય થશે કે IIFA 2019માં હ્રિતિક રોશન અને આમીષા પટેલની પહેલી ફિલ્મ 'કહોના પ્યાર હૈ'ને પણ એવોર્ડ મળ્યો છે.

આ રહ્યું એવોર્ડનું લિસ્ટ



Best film- રાઝી


Best Actor, Female- આલિયા ભટ્ટ (રાઝી માટે)

Best Actor, Male- રણવીર સિંહ (પદ્માવત માટે)


Best Director- શ્રીરામ રાઘવન (અંધાધૂન માટે)

Best Supporting Actor, Female- અદિતિ રાવ હૈદરી (પદ્માવત)

Best Supporting Actor, Male- વિક્કી કૌશલ (સંજૂ)

iifa alia

Music Direction- યો યો હની સિંહ, ગુરુ રંધાવા અને ટીમ

Playback Singer (Male)- અરિજિત સિંહ (એ વતન)

Playback Singer (Female)- હર્ષદીપ કોર (દિલબરો)

Best Story- અંધાધૂન

Best Debut, Female- સારા અલી ખાન (કેદારનાથ)

Best Debut, Male- ઈશાન ખટ્ટર (ધડક)

ranveer iifa

Lifetime Achievement Award- જગદીપ

Best Actress in the past 20 years- દીપિકા પાદુકોણ

Best Actor in the past 20 years- રણબીર કપૂર

Best film of the past 20 years- કહો ના પ્યાર હૈ

Best Story - શ્રીરામ રાઘવન, પૂજા લાધા સુરતી, અરિજીત બિશ્વાસ, યોગેશ ચાંદેકર અને હેમંથ રાવ (અંધાધૂન)

Best Music Direction - અમાલ મલિક, ગુરુ રંધાવા, રોચક કોહલી, સૌરબ-વૈભવ અને ઝ2ક નાઈટ (સોનુ કે ટીટુ કી સ્વિટી)

Best Lyrics - અમિતાભ ભટ્ટાચાર્ય (ધડક)

Award Winner for Best Picture- રાકેશ રોશન

Award Winner for Best Director - રાજુકમાર હિરાની

Award Winner for Best Music Director - પ્રીતમ

Outstanding Contributions to Indian Cinema - The Master of Dance and Choreography- સરોજ ખાન

ઉલ્લેખનીય છે કે જ્હોનિસબર્ગ, મેડ્રિડ, દુબઈ, કોલંબો, ન્યૂયોર્ક જેવા શહેરો બાદ હવે IIFA 2019 મુંબઈમાં જ યોજાયો હતો. એવોર્ડ સેરેમની અર્જુન કપૂર અને આયુષ્માન ખુરાનાએ હોસ્ટ કરી હતી. તો એવોર્ડ ફંક્શનમાં સલમાન ખાન, રણવીર સિંહ, વિક્કી કૌશલ, માધુરી દિક્ષીત, કેટરીના કૈફ, સારા અલી ખાન સહિતના સ્ટાર્સે પરફોર્મ કર્યું.

Whatsapp-channel Whatsapp-channel

19 September, 2019 12:00 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK