Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પરિવાર સાથે બેસીને જોઈ શકાય એવી ફિલ્મોની હું પસંદગી કરું છું : આયુષ્માન

પરિવાર સાથે બેસીને જોઈ શકાય એવી ફિલ્મોની હું પસંદગી કરું છું : આયુષ્માન

20 January, 2020 12:02 PM IST | Mumbai Desk

પરિવાર સાથે બેસીને જોઈ શકાય એવી ફિલ્મોની હું પસંદગી કરું છું : આયુષ્માન

પરિવાર સાથે બેસીને જોઈ શકાય એવી ફિલ્મોની હું પસંદગી કરું છું : આયુષ્માન


આયુષ્માન ખુરાના એવી ફિલ્મોમાં કામ કરે છે, જેને પરિવારના લોકો સાથે બેસીને જોઈ શકે. ‘શુભ મંગલ ઝ્‌યાદા સાવધાન’માં આયુષ્માન એક ગેની ભૂમિકામાં જોવા મળશે. જોકે આ ફિલ્મ એક ખાસ મેસેજ સાથે બનાવવામાં આવી છે. એનો ઉદ્દેશ એ છે કે વધુમાં વધુ લોકોને એના મારફત મનોરંજન મળે. આ વિશે આયુષ્માને કહ્યું હતું કે ‘એક એન્ટરટેઇનર તરીકે મારી ઇચ્છા છે કે હું વધુમાં વધુ લોકોને એન્ટરટેઇન કરું. હું ફિલ્મોની પસંદગી પણ એવી કરું છું કે કુટુંબના લોકો થિયેટરમાં જઈને એકસાથે બેસીને જોઈ શકે. એક કલાકાર માટે એનાથી વધુ ખુશીની વાત ન હોઈ શકે કે લોકો તેમની ફિલ્મને એન્જૉય કરતા હોય. સાથે જ ફિલ્મ દ્વારા એક મેસેજ આપવામાં આવે, જેના પર તેઓ વિચાર કરે અને ચર્ચા પણ કરે.’


Whatsapp-channel Whatsapp-channel

20 January, 2020 12:02 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK