Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કિંજલ દવેના નવા ગીતનું ટીઝર રીલિઝ, એકદમ અલગ જ અવતારમાં જોવા મળી કિંજલ

કિંજલ દવેના નવા ગીતનું ટીઝર રીલિઝ, એકદમ અલગ જ અવતારમાં જોવા મળી કિંજલ

14 May, 2019 12:15 PM IST | અમદાવાદ

કિંજલ દવેના નવા ગીતનું ટીઝર રીલિઝ, એકદમ અલગ જ અવતારમાં જોવા મળી કિંજલ

કિંજલ દવેના નવા ગીતનું ટીઝર રીલિઝ

કિંજલ દવેના નવા ગીતનું ટીઝર રીલિઝ


વિશ્વના તમામ ગુજરાતીઓ માટે જાણીતી ગાયિકા કિંજલ પટેલ લઈને આવી રહી છે ગીત, 'ધન છે ગુજરાત.' સોમવારે આ ગીતનું ટીઝર જોવા મળ્યું. જેમાં કિંજલ એકદમ કૂલ અંદાજમાં જોવા મળી રહી છે. કિંજલને વેસ્ટર્ન અને ફ્યૂઝન અવતાર ખૂબ જ શોભી રહ્યો છે. જુઓ તમે પણ આ ગીતનું ટીઝર અહીં:

'ધન છે ગુજરાત' ગીતને કિંજલ દવેએ ગાયું છે. મ્યુઝિક મયુર નડિયાનું છે. ગીતના શબ્દો ગીતકાર મનુભાઈ રબારી અને આનંદ મહેરાએ લખ્યા છે. ડિરેક્ટર સૌરભ ઘોરેચા છે. સુમાર મ્યુઝિકનું આ ગીત છે. જેમાં ગુજરાતના રંગો જોવા મળશે.

આ પણ વાંચોઃ આ છે ગુજરાતી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીની નવી પેઢીના સિતારાઓ



કિંજલ દવેના આ ગીતનું ટીઝર ખૂબ જ ઈન્ટરેસ્ટિંગ લાગી રહ્યું છે. ટીઝર પરથી લાગે છે કે કિંજલ તેમના ચાહકો માટે કાંઈક નવું જ લઈને આવી રહી છે. પણ એ શું છે તેના માટે તો થોડા દિવસ રાહ જોવી પડશે.


Whatsapp-channel Whatsapp-channel

14 May, 2019 12:15 PM IST | અમદાવાદ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK