આ છે ગુજરાતી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીની નવી પેઢીના સિતારાઓ

Published: 9th May, 2019 15:03 IST | Falguni Lakhani
 • આદિત્ય ગઢવી આદિત્ય એટલે એક એવા ગાયક જે ગુજરાતના લોકસંગીતને જાળવી રહ્યા છે અને તેને આગળ વધારી રહ્યા છે. આદિત્યએ બહુ નાની ઉંમરથી ગાવાનું શરૂ કર્યું હતું.

  આદિત્ય ગઢવી
  આદિત્ય એટલે એક એવા ગાયક જે ગુજરાતના લોકસંગીતને જાળવી રહ્યા છે અને તેને આગળ વધારી રહ્યા છે. આદિત્યએ બહુ નાની ઉંમરથી ગાવાનું શરૂ કર્યું હતું.


  1/16
 • આદિત્ય લોકસંગીત અને ડાયરાના કાર્યક્રમો કરે છે.તેમણે ગાયેલા ફૉક ફ્યૂઝન ખૂબ જ લોકપ્રિય થયા છે.

  આદિત્ય લોકસંગીત અને ડાયરાના કાર્યક્રમો કરે છે.તેમણે ગાયેલા ફૉક ફ્યૂઝન ખૂબ જ લોકપ્રિય થયા છે.

  2/16
 • ઈશાની દવે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ ગાયક પ્રફુલ્લ દવેની પુત્રી ઈશાની દવે પણ આજે ઈન્ડલસ્ટ્રીમાં પોતાનું સ્થાન બનાવી ચુકી છે. ઈશાનીએ ઓસ્ટ્રેલિયાથી સંગીતનો અભ્યાસ કર્યો છે.

  ઈશાની દવે
  ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ ગાયક પ્રફુલ્લ દવેની પુત્રી ઈશાની દવે પણ આજે ઈન્ડલસ્ટ્રીમાં પોતાનું સ્થાન બનાવી ચુકી છે. ઈશાનીએ ઓસ્ટ્રેલિયાથી સંગીતનો અભ્યાસ કર્યો છે.


  3/16
 • ઈશાનીને પિતા તરફથી સંગીત વારસામાં મળ્યું છે. 11 વર્ષની ઉંમરથી જ ઈશાનીએ પિતાના કાર્યક્રમમાં સૂરો રેલાવવાની શરૂઆત કરી હતી. ઈશાનીએ એ. આર. રહેમાનની ઈન્સિટ્યૂટમાંથી પણ સંગીતનું શિક્ષણ લીધું છે. અને આજે તે જ્યાં પણ જાય સ્ટેજ પર ધૂમ મચાવે છે.

  ઈશાનીને પિતા તરફથી સંગીત વારસામાં મળ્યું છે. 11 વર્ષની ઉંમરથી જ ઈશાનીએ પિતાના કાર્યક્રમમાં સૂરો રેલાવવાની શરૂઆત કરી હતી. ઈશાનીએ એ. આર. રહેમાનની ઈન્સિટ્યૂટમાંથી પણ સંગીતનું શિક્ષણ લીધું છે. અને આજે તે જ્યાં પણ જાય સ્ટેજ પર ધૂમ મચાવે છે.

  4/16
 • જીગરદાન ગઢવી આજની પેઢીના યુવાનોમાં લોકપ્રિય ગાયકોમાંથી એક એટલે જીગરદાન ગઢવી. જે જીગરા તરીકે ઓળખાય છે. 'ચાંદને કહો', 'વ્હાલમ આવોને' જેવા સોંગ્સથી જીગરદાને લોકોના દિલ જીતી લીધા છે.

  જીગરદાન ગઢવી
  આજની પેઢીના યુવાનોમાં લોકપ્રિય ગાયકોમાંથી એક એટલે જીગરદાન ગઢવી. જે જીગરા તરીકે ઓળખાય છે. 'ચાંદને કહો', 'વ્હાલમ આવોને' જેવા સોંગ્સથી જીગરદાને લોકોના દિલ જીતી લીધા છે.


  5/16
 • જીગરદાને ગુજરાતી ફિલ્મ બહુ ના વિચારમાં પણ ગીત ગાયા છે. દેશ-વિદેશમાં યોજાતા તેના કોન્સર્ટ ખૂબ જ હિટ છે.

  જીગરદાને ગુજરાતી ફિલ્મ બહુ ના વિચારમાં પણ ગીત ગાયા છે. દેશ-વિદેશમાં યોજાતા તેના કોન્સર્ટ ખૂબ જ હિટ છે.

  6/16
 • રાજલ બારોટ સુપ્રસિદ્ધ લોકગાયક મણિરાજ બારોટની દીકરી એટલે રાજલ બારોટ. રાજલનો અંદાજ જ કાંઈક અલગ છે. તે કાર્યક્રમ દરમિયાન તલવારબાજી પણ કરતી જોવા મળે છે.

  રાજલ બારોટ
  સુપ્રસિદ્ધ લોકગાયક મણિરાજ બારોટની દીકરી એટલે રાજલ બારોટ. રાજલનો અંદાજ જ કાંઈક અલગ છે. તે કાર્યક્રમ દરમિયાન તલવારબાજી પણ કરતી જોવા મળે છે.


  7/16
 • પિતા મણિરાજ બારોટના અવસાન બાદ રાજલની લાઈફમાં ટર્નિંગ પોઈન્ટ આવ્યો. રાજલો પોતાના પિતાના વારસાને આગળ વધાર્યો છે. રાજલે લોક ગાયિકા તરીકે પોતાનું ખાસ સ્થાન બનાવ્યું છે.

  પિતા મણિરાજ બારોટના અવસાન બાદ રાજલની લાઈફમાં ટર્નિંગ પોઈન્ટ આવ્યો. રાજલો પોતાના પિતાના વારસાને આગળ વધાર્યો છે. રાજલે લોક ગાયિકા તરીકે પોતાનું ખાસ સ્થાન બનાવ્યું છે.

  8/16
 • પાર્થ ઓઝા ગુજરાતી ફિલ્મ ઈંડસ્ટ્રીના હેન્ડસમ હન્ક એટલે પાર્થ ઓઝા. તેમનું લેટેસ્ટ સિંગલ 'મારા ભોળા દિલનો' એક મહિના પહેલા જ રિલીઝ થયું. જેને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

  પાર્થ ઓઝા
  ગુજરાતી ફિલ્મ ઈંડસ્ટ્રીના હેન્ડસમ હન્ક એટલે પાર્થ ઓઝા. તેમનું લેટેસ્ટ સિંગલ 'મારા ભોળા દિલનો' એક મહિના પહેલા જ રિલીઝ થયું. જેને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

  9/16
 • પાર્થે પહેલું ગીત 'થનગનાટે મોરલો' ગાયું હતું. આ સમયે તેઓ ખૂબ જ નાના હતા. પાર્થ સિંગર હોવાની સાથે સાથે એક્ટર પણ છે. તે હુતુતુમાં એક્ટિંગ કરી ચુક્યા છે. અને તેની વધુ બે ફિલ્મો પણ આવી રહી છે.

  પાર્થે પહેલું ગીત 'થનગનાટે મોરલો' ગાયું હતું. આ સમયે તેઓ ખૂબ જ નાના હતા. પાર્થ સિંગર હોવાની સાથે સાથે એક્ટર પણ છે. તે હુતુતુમાં એક્ટિંગ કરી ચુક્યા છે. અને તેની વધુ બે ફિલ્મો પણ આવી રહી છે.

  10/16
 • કિંજલ દવે 'ચાર ચાર બંગડી વાળી ગાડી' ગીતથી ફેમસ થયેલી કિંજલ દવેના આજે અનેક ચાહકો છે. રાસ-ગરબા અને લોકગીતો કિંજલ ખૂબ જ સારી રહી તે ગાય છે.

  કિંજલ દવે
  'ચાર ચાર બંગડી વાળી ગાડી' ગીતથી ફેમસ થયેલી કિંજલ દવેના આજે અનેક ચાહકો છે. રાસ-ગરબા અને લોકગીતો કિંજલ ખૂબ જ સારી રહી તે ગાય છે.

  11/16
 • ખાસ કરીને નવરાત્રિ દરમિયાન કિંજલના ગરબા લોકોને ડોલાવે છે. કિંજલને તેના પિતા તરફથી સંગીત વારસામાં મળ્યું છે અને તેણે આ વારસાને ખૂબ જ સારી રીતે સાચવીને આગળ વધાર્યો છે.

  ખાસ કરીને નવરાત્રિ દરમિયાન કિંજલના ગરબા લોકોને ડોલાવે છે. કિંજલને તેના પિતા તરફથી સંગીત વારસામાં મળ્યું છે અને તેણે આ વારસાને ખૂબ જ સારી રીતે સાચવીને આગળ વધાર્યો છે.

  12/16
 • ગીતા રબારી 'રોણા શેરમા' ફેમ ગાયક એટલે ગીતા રબારી. મૂળ કચ્છના અંજારના ગીતા રબારીએ તેનું પહેલું ગીત પાંચમાં ધોરણમાં હતા ત્યારે પહેલું ગીત ગાયું હતું.

  ગીતા રબારી
  'રોણા શેરમા' ફેમ ગાયક એટલે ગીતા રબારી. મૂળ કચ્છના અંજારના ગીતા રબારીએ તેનું પહેલું ગીત પાંચમાં ધોરણમાં હતા ત્યારે પહેલું ગીત ગાયું હતું.


  13/16
 • ગીતા રબારીના ગીતોની સાથે તેમનો પોષાક, તેમની જ્વેલરી અને ખાસ તો તેમનો અંદાજ લોકોને ખૂબ જ પસંદ પડે છે.

  ગીતા રબારીના ગીતોની સાથે તેમનો પોષાક, તેમની જ્વેલરી અને ખાસ તો તેમનો અંદાજ લોકોને ખૂબ જ પસંદ પડે છે.

  14/16
 • ઐશ્વર્યા મજમુદાર મૂળ અમદાવાની અને હવે ડાંડિયા પ્રિન્સેસ તરીકે જાણીતી ગુજરાતી ગાયિકા એટલે ઐશ્વર્યા મજમુદાર. ઐશ્વર્યાએ માત્ર 15 વર્ષની ઉંમરે સિંગિગ રીઆલિટી શો જીત્યો હતો. અને ત્યારથી જ તે ફેમસ બની.

  ઐશ્વર્યા મજમુદાર
  મૂળ અમદાવાની અને હવે ડાંડિયા પ્રિન્સેસ તરીકે જાણીતી ગુજરાતી ગાયિકા એટલે ઐશ્વર્યા મજમુદાર. ઐશ્વર્યાએ માત્ર 15 વર્ષની ઉંમરે સિંગિગ રીઆલિટી શો જીત્યો હતો. અને ત્યારથી જ તે ફેમસ બની.  15/16
 • ઐશ્વર્યાના માતા અને પિતા બંને સિંગર છે. ઐશ્વર્યાએ 3 વર્ષની ઉંમરે જ શાસ્ત્રીય સંગીતની તાલિમ લેવાની શરૂઆત કરી હતી. ઐશ્વર્યાનું ફિલ્મ લવની ભવાઈનું ગીત વ્હાલમ આવોને ખૂબ જ લોકપ્રિય થયું છે.

  ઐશ્વર્યાના માતા અને પિતા બંને સિંગર છે. ઐશ્વર્યાએ 3 વર્ષની ઉંમરે જ શાસ્ત્રીય સંગીતની તાલિમ લેવાની શરૂઆત કરી હતી. ઐશ્વર્યાનું ફિલ્મ લવની ભવાઈનું ગીત વ્હાલમ આવોને ખૂબ જ લોકપ્રિય થયું છે.

  16/16
 • loading...

ફોટોઝ વિશે

આજે ગુજરાતી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં એક નવી જ પેઢી રાજ કરી રહી છે. ગુજરાતી સંગીતના વારસાને આ પેઢી આગળ વધારી રહી છે. તો, ચાલો મળીએ ગુજરાતી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીના આ નવા સિતારાઓને..

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK