Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ગુડ ન્યુઝએ ૯ દિવસમાં કર્યો ૧૪૭.૭૦ કરોડનો બિઝનેસ

ગુડ ન્યુઝએ ૯ દિવસમાં કર્યો ૧૪૭.૭૦ કરોડનો બિઝનેસ

06 January, 2020 04:10 PM IST | Mumbai Desk

ગુડ ન્યુઝએ ૯ દિવસમાં કર્યો ૧૪૭.૭૦ કરોડનો બિઝનેસ

ગુડ ન્યુઝએ ૯ દિવસમાં કર્યો ૧૪૭.૭૦ કરોડનો બિઝનેસ


૨૭ ડિસેમ્બરે રિલીઝ થયેલી ‘ગુડ ન્યુઝ’એ ૯ દિવસમાં ૧૪૭.૭૦ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. ફિલ્મમાં અક્ષયકુમાર, કરીના કપૂર ખાન, દિલજિત દોસંજ અને કિયારા અડવાણીનો પર્ફોર્મન્સ લોકોને પસંદ પડી રહ્યો છે. ફિલ્મે રિલીઝના પહેલા દિવસે ૧૭.૫૬ કરોડનો બિઝનેસ કર્યો હતો. ફિલ્મે ૬ દિવસમાં ૧૦૦ કરોડના ક્લબમાં એન્ટ્રી મારી હતી. ફિલ્મના બૉક્સ-ઑફિસ કલેક્શન પર નજર નાખીએ તો આ ફિલ્મે શુક્રવારે ૧૭.૫૬ કરોડ, શનિવારે ૨૧.૭૮ કરોડ, રવ‌િવારે ૨૬.૬૫ કરોડ, સોમવારે ૧૨.૪૧ કરોડ, મંગળવારે ૧૬.૨૦ કરોડ, બુધવારે ૨૨.૫૦ કરોડ, ગુરુવારે ૧૦.૮૦ કરોડ, શુક્રવારે ૮.૧૦ કરોડ અને શનિવારે ૧૧.૭૦ કરોડ રૂપિયાના કલેક્શન સાથે કુલ ૧૪૭.૭૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

06 January, 2020 04:10 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK