Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Akshay Kumar

લેખ

તાપસી પન્નુ અને અનુરાગ કશ્યપ

Total Timepass: દો બારાનું શૂટિંગ શરૂ કર્યું તાપસી અને અનુરાગે

Total Timepass: દો બારાનું શૂટિંગ શરૂ કર્યું તાપસી અને અનુરાગે

07 March, 2021 03:05 IST | Mumbai
અક્ષયકુમાર

રામ સેતુમાં અક્ષયકુમાર સાથે જોવા મળશે જૅકલિન અને નુશરત?

રામ સેતુમાં અક્ષયકુમાર સાથે જોવા મળશે જૅકલિન અને નુશરત?

05 March, 2021 11:44 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અહાન શેટ્ટીનું પોસ્ટર લૉન્ચ કર્યું અક્ષયકુમારે

અહાન શેટ્ટીનું પોસ્ટર લૉન્ચ કર્યું અક્ષયકુમારે

અહાન શેટ્ટીનું પોસ્ટર લૉન્ચ કર્યું અક્ષયકુમારે

03 March, 2021 11:46 IST | Mumbai | Mumbai correspondent
બચ્ચન પાન્ડેનું અક્ષય સાથેનું શેડ્યુલ પૂરું કર્યું ક્રિતી સૅનને

બચ્ચન પાન્ડેનું અક્ષય સાથેનું શેડ્યુલ પૂરું કર્યું ક્રિતી સૅનને

બચ્ચન પાન્ડેનું અક્ષય સાથેનું શેડ્યુલ પૂરું કર્યું ક્રિતી સૅનને

23 February, 2021 11:44 IST | Mumbai | Mumbai correspondent

ફોટા

મૅડૉક ફિલ્મ્સની વીસમી ઍનિવર્સરીનું સેલિબ્રેશન

યે દુનિયા હસીનોં કા મેલા

મૅડૉક ફિલ્મ્સની વીસમી ઍનિવર્સરીના સેલિબ્રેશનમાં શ્રદ્ધા કપૂરના સાદગીભર્યા લુકે તેમ જ તૃપ્તિ ડિમરીની વિચિત્ર ફૅશને બધાનું ધ્યાન ખેંચ્યું. બૉલીવુડના ખ્યાતનામ પ્રોડક્શન-હાઉસ મૅડૉક ફિલ્મ્સ દ્વારા એની વીસમી ઍનિવર્સરીના સેલિબ્રેશન માટે સોમવારે રાતે એક ભવ્ય પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટીમાં બૉલીવુડનાં ઘણાં ઍક્ટર-ઍક્ટ્રેસ, ફિલ્મમેકર અને સેલિબ્રિટીઝ હાજર રહ્યાં હતાં.

10 April, 2025 07:02 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અક્ષય કુમાર (ઉપર ડાબે), રવિકિશન અને તેમનો પરિવાર(ઉપર જમણે), કૅટરિના કૈફ તેના પરિવાર સાથે(નીચે ડાબે), પ્રીતિ ઝિન્ટા(નીચે જમણે)

મહાકુંભમાં પવિત્ર ડૂબકી મારી લેવા પહોંચ્યાં અક્ષયકુમાર, કૅટરિના અને રવીના

શિવરાત્રિનો દિવસ મહાકુંભનો અંતિમ દિવસ છે. આ સંજોગોમાં જેને મહાકુંભમાં સંગમ ખાતે પવિત્ર ડૂબકી મારવાની ઇચ્છા હોય તેઓ છેલ્લે આ અનુભવ લેવા માટે મહાકુંભની મુલાકાત લઈ રહ્યા છે. ગઈ કાલે અક્ષયકુમાર, કૅટરિના કૈફ, રવીના ટંડન અને રવિ કિશન જેવી સેલિબ્રિટીઓએ પવિત્ર ડૂબકી મારવાની પોતાની ઇચ્છા પૂરી કરી છે. કૅટરિના કૈફે સાસુ સાથે અને રવીનાએ પોતાની દીકરી રાશા સાથે મહાકુંભની મુલાકાત લીધી હતી

25 February, 2025 03:20 IST | Prayagraj | Gujarati Mid-day Correspondent
વોટ આપ્યા બાદ અક્ષયકુમાર અને સચિન તેંડુલકર

અક્ષયકુમાર, સચિન તેંડુલકર સહિતના આ સેલેબ્સે વહેલી સવારે આપ્યો પોતાનો વોટ

આજે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે. મુંબાઈગરાઓ પોતાના વ્યસ્ત શેડ્યૂલમાંથી સમય કાઢીને વોટ આપવા મતદાન મથકો પર પહોંચી રહ્યા છે. વહેલી સવારથી જ બોલિવૂડ સેલેબ્સ કેટલાક પોતપોતાના પોલિંગ બૂથ પર પહોંચ્યા હતા. જુઓ તસવીરો.  (તસવીરો- યોગેન શાહ, રાજેન્દ્ર અકલેકર)

20 November, 2024 08:55 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વોટિંગ આપ્યા બાદ ખુશખુશાલ સેલેબ્ઝ (તસવીરોઃ યોગેન શાહ, પલ્લવ પાલીવાલ, સમીર માર્કન્ડે, શાદાબ ખાન)

Lok Sabha Elections 2024: મતદાન છે અધિકાર… સેલેબ્ઝે વોટ આપી કરી અપીલ

Lok Sabha Elections 2024, 5th Phase: આજે મુંબઈમાં લોકસભા ચૂંટણી ૨૦૨૪ના પાચમાં તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. ત્યારે મુંબઈમાં અનેક સેલેબ્ઝે પોતાનો મત આપ્યો છે. સાથે જ લોકોને મતદાનની અપીલ પણ કરી છે. (તસવીરોઃ યોગેન શાહ, પલ્લવ પાલીવાલ, સમીર માર્કન્ડે, શાદાબ ખાન)

20 May, 2024 01:33 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

`સ્કાય ફોર્સ` માટે સ્ટાર્સનો જમાવડો

`સ્કાય ફોર્સ` માટે સ્ટાર્સનો જમાવડો

`સ્કાય ફોર્સ` નું સ્ક્રીનિંગનું આયોજન મુંબઈમાં કરવામાં આવ્યું હતું, જે વીર પહારિયાના ડેબ્યૂ માટે એક યાદગાર પ્રસંગ હતો. આ ફિલ્મમાં, જેમાં અક્ષય કુમાર, સારા અલી ખાન અને નિમરત કૌર પણ મુખ્ય ભૂમિકાઓમાં છે, ત્યાં સ્ટાર્સથી ભરપૂર હાજરી હતી. અન્ય ખાસ મહેમાનોમાં અર્જુન કપૂર, વેદાંગ રૈના, ટ્વિંકલ ખન્ના, શિખર પહારિયા, બોની કપૂર, સાન્યા મલ્હોત્રા, રાશા થડાની, દિનેશ વિજાન, અભિષેક બેનર્જી અને ઘણા બધા  આ રોમાંચક નવી રિલીઝ માટે અહીં આવ્યા હતા.

24 January, 2025 06:38 IST | Mumbai
અજિત પવાર, આશિષ શેલાર, અક્ષય કુમાર સહિત આ લોકોએ કર્યું મતદાન

અજિત પવાર, આશિષ શેલાર, અક્ષય કુમાર સહિત આ લોકોએ કર્યું મતદાન

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી 20મી નવેમ્બરે શરૂ થઈ છે, જેમાં ઘણા લોકો મતદાન કરવા બહાર આવ્યા હતા. શરદ પવાર, આશિષ શેલાર, શાઇના એનસી, મોહન ભાગવત અને સીપી રાધાકૃષ્ણન જેવા રાજકીય નેતાઓ સહિત અનેક અગ્રણી વ્યક્તિઓએ પણ તેમના મત આપ્યા. અભિનેતા રાજકુમાર રાવ, અક્ષય કુમાર, ગૌતમી કપૂર અને દિગ્દર્શક કબીર ખાન જેવી જાણીતી હસ્તીઓએ પણ મતદાન પ્રક્રિયામાં ભાગ લીધો હતો. આ ચૂંટણી નિર્ણાયક છે, જેમાં મહારાષ્ટ્રના રાજકીય લેન્ડસ્કેપને આકાર આપવામાં ઘણી મહત્વપૂર્ણ હસ્તીઓ ભાગ લે છે. વધુ માહિતી માટે જુઓ વિડિયો.

20 November, 2024 11:14 IST | Mumbai
અક્ષય કુમારની બોલિવૂડ જર્ની:

અક્ષય કુમારની બોલિવૂડ જર્ની: "મને અનપ્રોફેશનલ કહેવામાં આવ્યો હતો"

બર્થડે સ્પેશિયલ: અક્ષય કુમાર 57 વર્ષનો થયો ત્યારે, અહીં બોલિવૂડના સુપરસ્ટાર સાથે મિડ-ડેના સિટ વિથ હિટલિસ્ટના એક એપિસોડમાં તેણે આ અંગે વાત કરી હતી. ફેમમાં તેના અવિશ્વસનીય વધારા આંગે પણ અભિનેતાએ વાત કરી છે. અક્ષયે નિખાલસપણે જણાવ્યું કે કેવી રીતે પીઢ અભિનેતા ડેની ડેન્ઝોંગપા તેના સૌથી મહાન પ્રેરણા અને માર્ગદર્શક બન્યા અને તે કેવી રીતે તેમના જીવનના માર્ગની નકલ કરવા માગે છે. અક્ષયે તેના શરૂઆતના દિવસોની કેટલીક પડદા પાછળની વાર્તાઓ શૅર કરી, જેમાં ક્લાસિક ફિલ્મ `ફૂલ ઔર કાંટે`માં અજય દેવગન દ્વારા તેની જગ્યાએ લેવામાં આવ્યો ત્યારે તેનું રીએક્શન કેવું હતું તે પણ કહ્યું. નમ્ર શરૂઆતથી લઈને ભારતના સૌથી પ્રિય અભિનેતાઓમાંના એક બનવા સુધી, અક્ષયની પ્રખ્યાત કારકિર્દીના ઉતાર-ચઢાવ વિશે ખુદ સ્ટાર પાસેથી જાણો.

12 September, 2024 02:37 IST | Mumbai
Best of Sit With Hitlist:સલમાન ખાન, અક્ષય કુમાર પર કૅટરિના કૈફનું શું કહેવું છે?

Best of Sit With Hitlist:સલમાન ખાન, અક્ષય કુમાર પર કૅટરિના કૈફનું શું કહેવું છે?

કૅટરિના કૈફે સલમાન ખાન અને અક્ષય કુમાર સાથે 6-7 ફિલ્મો કરી છે, પરંતુ હિન્દી સિનેમાના બે સુપરસ્ટાર્સની સાથે કામ કરવાની રીત સંપૂર્ણપણે અલગ છે. અક્ષય સવારે 4:30 વાગ્યે ઉઠે છે અને બીજા બધાની પહેલાં તેના દિવસની શરૂઆત કરે છે, જ્યારે સલમાન નાઈટ આઉલ છે. તે તેમની સાથે શેડ્યૂલને જગલિંગ કરવા શું કરવું પડે છે? અભિનેત્રીએ મિડ-ડેના સિટ વિથ હિટલિસ્ટ પોડકાસ્ટમાં તે બાબતે વાતચીત કરી હતી. કૅટરિના કૈફના જન્મદિવસ પર ઇન્ટરવ્યૂ વીડિયોમાં જુઓ અભિનેત્રીની કેટલીક શ્રેષ્ઠ ક્ષણો.

15 July, 2024 06:57 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK