Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ગૌરી ખાને બનાવડાવ્યો પુત્ર અબરામનો પાસપોર્ટ

ગૌરી ખાને બનાવડાવ્યો પુત્ર અબરામનો પાસપોર્ટ

28 August, 2013 02:23 PM IST |

ગૌરી ખાને બનાવડાવ્યો પુત્ર અબરામનો પાસપોર્ટ

ગૌરી ખાને બનાવડાવ્યો પુત્ર અબરામનો પાસપોર્ટ







એક તો પોતાનો પાસપોર્ટ રિન્યુ કરાવવા માટે અને બીજું મહત્વનું કામ એટલે સૌથી નાના પુત્ર અબરામનો પાસપોર્ટ બનાવવાનું. નવા પાસપોર્ટના પેપરવર્ક માટે અડધા કલાક જેટલો સમય લાગ્યો હતો અને ગૌરીએ શાંતિથી આખી પ્રોસીજર પૂરી કરી હતી. શાહરુખ દુબઈમાં ફારાહ ખાનની ફિલ્મ ‘હૅપી ન્યુ યર’નું શૂટિંગ થોડા સમયમાં શરૂ કરવાનો છે. એ શૂટિંગ પૂરું થાય અને અબરામનો પાસપોર્ટ આવી જાય એટલે આખી ફૅમિલી હોલિડે માટે અબ્રૉડ જવાનું વિચારી રહી છે. અબરામ પ્રીમૅચ્યોર જન્મ્યો હોવાથી તેની તબિયત ખરાબ થતી રહેતી હતી. જોકે હવે દિવસે-દિવસે તેની હાલત સુધરી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

28 August, 2013 02:23 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK