Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > સંજય મિશ્રાની બહુત હુઆ સમ્માન ડિજિટલ પ્લૅટફૉર્મ પર થશે રિલીઝ

સંજય મિશ્રાની બહુત હુઆ સમ્માન ડિજિટલ પ્લૅટફૉર્મ પર થશે રિલીઝ

09 July, 2020 02:52 PM IST | Ahmedabad
Nirali Dave

સંજય મિશ્રાની બહુત હુઆ સમ્માન ડિજિટલ પ્લૅટફૉર્મ પર થશે રિલીઝ

સંજય મિશ્રાની બહુત હુઆ સમ્માન ડિજિટલ પ્લૅટફૉર્મ પર થશે રિલીઝ

સંજય મિશ્રાની બહુત હુઆ સમ્માન ડિજિટલ પ્લૅટફૉર્મ પર થશે રિલીઝ


દિગ્ગજ કલાકાર સંજય મિશ્રાની ફિલ્મ ‘કામયાબ’ નેટફ્લિક્સ પર રિલીઝ થયા બાદ દર્શકોએ એને ભરપૂર વખાણી છે. ‘આંખોં દેખી’, ‘કડવી હવા’, ‘મસાન, ‘અંગ્રેજી મેં કહતે હૈ’ જેવી અદ્ભુત ફિલ્મો કરનારા સંજય મિશ્રાની આગામી ફિલ્મ ‘બહુત હુઆ સમ્માન’ ટૂંક સમયમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મ આમ તો બહુ પહેલાં રિલીઝ થવાની હતી પણ લૉકડાઉનને લીધે એ ઠેલાઈ ગઈ અને હવે સીધી ડિજિટલ પ્લૅટફૉર્મ પર રિલીઝ થશે. જોકે કયું ઓટીટી પ્લૅટફૉર્મ હશે એ હજી નક્કી નથી થયું.
વારાણસીનો બૅકડ્રૉપ ધરાવતી ફિલ્મ ‘બહુત હુઆ સમ્માન’ વ્યંગાત્મક કૉમેડી છે જેમાં બે મેકૅનિકલ એન્જિનિયર સ્ટુડન્ટ ‘બાબા’ તરીકે જાણીતા સંજય મિશ્રાના માસ્ટરપ્લાન મુજબ બૅન્ક લૂંટવાનો પ્લાન બનાવે છે. ફિલ્મમાં સંજય મિશ્રા ઉપરાંત, રામ કપૂર, રાઘવ જુયલ, અભિષેક ચૌહાણ, નમિત દાસ સહિતના કલાકારો પણ છે. યૂડલી ફિલ્મ્સ નિર્મિત આ ફિલ્મને આશિષ આર. શુક્લાએ ડિરેક્ટ કરી છે.


Whatsapp-channel Whatsapp-channel

09 July, 2020 02:52 PM IST | Ahmedabad | Nirali Dave

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK