Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અનુષ્કા શર્માને દેખાયો ડાયનોસોર, જુઓ વિડિયો....

અનુષ્કા શર્માને દેખાયો ડાયનોસોર, જુઓ વિડિયો....

20 May, 2020 03:07 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

અનુષ્કા શર્માને દેખાયો ડાયનોસોર, જુઓ વિડિયો....

તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ

તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ


મહામારી કોરોમા વાયરસ (COVID-19)ના મુશ્કિલ સમયમાં સેલેબ્ઝે જુદી જુદી એક્ટિવિટીઝ કરીને સોશ્યલ મિડિયા પર એક્ટિવ રહે છે અને તેમના ચાહકોને એન્ટરટઈન કરતા જ રહે છે. અભિનેત્રી અનુષ્કા શર્મા ક્રિકેટર પતિ વિરાટ કોહલી સાથે ઘરમાં ઉત્તમ સમય પસાર કરી રહી છે. તાજેતરમાં અભિનેત્રીએ પતિ વિરાટનો એક ફની વિડિયો શેર કર્યો છે, જે સોશ્યલ મિડિયા પર બહુ વાયરલ થયો છે.

અનુષ્કાએ પોસ્ટ કરેલા વિડિયોમાં કોહલી વિચિત્ર અવાજ કાઢીને ચાલતો નજરે પડે છે. વિડિયોની સાથે અનુષ્કાએ કેપ્શન આપ્યું છે કે, મને ડાયનોસોર જોવા મળ્યો છે. આ વીડિયો પર રણવીર સિંહ, કરણ વાહી, કાજલ અગ્રવાલ, સાનિયા મિર્ઝા સહીત ઘણા બધા સેલેબ્સે કમેન્ટ કરી છે.



 


 
 
 
View this post on Instagram

I spotted .... A Dinosaur on the loose ??????

A post shared by ɐɯɹɐɥS ɐʞɥsnu∀ (@anushkasharma) onMay 19, 2020 at 11:57pm PDT


આ વિડિયો પર એક યુઝરે કમેન્ટ કરી હતી કે, આ લૉકડાઉનમાં બધા પ્રકારના પ્રાણીઓ બહાર આવી રહ્યા છે. તેના જવાબમાં અનુષ્કાએ હસવા વાળું ઈમોજી શેર કર્યું હતું અને લખ્યું હતું કે, આપણે બહાર આવીએ એના કરતાં આ પ્રાણીઓ બહાર આવે એ વધારે સારું છે.

લૉકડાઉન દરમ્યાન અનુષ્કા અને વિરાટ એકબીજા સાથેના વિડિયો અને ફોટો સતત સોશ્યલ મિડિયા પર શેર કરતા હોય છે.

Whatsapp-channel Whatsapp-channel

20 May, 2020 03:07 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK