Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હેલિકૉપ્ટર પર કૅઝ્‍યુઅલી લટકતો અક્ષયકુમાર

હેલિકૉપ્ટર પર કૅઝ્‍યુઅલી લટકતો અક્ષયકુમાર

06 June, 2019 10:20 AM IST | બૅન્ગકૉક

હેલિકૉપ્ટર પર કૅઝ્‍યુઅલી લટકતો અક્ષયકુમાર

અક્ષયકુમાર

અક્ષયકુમાર


અક્ષયકુમારે ગઈ કાલે ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શૅર કર્યો હતો જેમાં તે હેલિકૉપ્ટર સાથે સ્ટન્ટ કરતો જોવા મળી રહ્યો છે. તે હાલમાં બૅન્ગકૉકમાં ‘સૂર્યવંશી’નું શૂટિંગ કરી રહ્યો છે. તેનો બાઇક પર સ્ટન્ટ કરતો ફોટો ખૂબ જ વાઇરલ થયો છે ત્યારે બીજા દિવસે તે હેલિકૉપ્ટર સાથે સ્ટન્ટ કરતો જોવા મળી રહ્યો છે. આ ફોટોમાં તેની સાથે ફિલ્મનો ડિરેક્ટર રોહિત શેટ્ટી બાઇક ચલાવતો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : આયુષ શર્મા બનશે આર્મી ઑફિસર



આ ફોટો શૅર કરતાં અક્ષયકુમારે લખ્યું હતું કે ‘કૅઝ્‍યુઅલી હેલિકૉપ્ટર પર લટકી રહ્યો છું. ‘સૂર્યવંશી’ના સેટ પર એક બીજો દિવસ. તા. ક. આ સ્ટન્ટ પોતે કરવો નહીં. દરેક સ્ટન્ટને સુપરવાઇઝરની દેખરેખ હેઠળ કરવામાં આવી રહ્યા છે.’


Whatsapp-channel Whatsapp-channel

06 June, 2019 10:20 AM IST | બૅન્ગકૉક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK