સલમાન ખાનનો બનેવી આયુષ શર્મા તેની આગામી ફિલ્મ ‘ક્વાથા’માં આર્મી ઑફિસરની ભૂમિકામાં જોવા મળશે. આયુષે ગયા વર્ષે ‘લવયાત્રી’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. તેની આગામી ફિલ્મ હવે કલ્ટ એન્ટરટેઇનમેન્ટના આદિત્ય જોશી દ્વારા અને સુનીલ જૈન દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે. આ ફિલ્મમાં આયુષ આર્મી મેજરની ભૂમિકામાં જોવા મળશે. આ ઍક્શન ફિલ્મ હોવાથી આયુષ એમાં અલગ રૂપમાં જોવા મળશે.
આ પણ વાંચો : દિશા પટણી વ્હાઈટ ક્રોઝેટ ટોપમાં લાગી રહી છે હોટ, શૅર કર્યો ફોટો
આ ફિલ્મને એક રિયલ સ્ટોરી પરથી બનાવવામાં આવી રહી છે. ફિલ્મ વિશે આયુષે કહ્યું હતું કે ‘આર્મી ઑફિસરનું પાત્ર ભજવવું મારા માટે ગર્વની વાત છે. હું આ ફિલ્મનું શૂટિંગ કરવા માટે ખૂબ જ આતુર છું.’
સલમાન ખાન અને આયુષ શર્માની 'અંતિમ-ધ ફાઈનલ ટ્રુથ'નો ફર્સ્ટ લૂક વાઈરલ, જુઓ
21st December, 2020 18:20 ISTસામે આવ્યો સલમાનની ફિલ્મ અંતિમનો ફર્સ્ટ લૂક, આ અંદજમાં દેખાયા ભાઈજાન
10th December, 2020 19:46 ISTજાણો કેમ સલમાન ખાનની બહેન અર્પિતાએ રેસ્ટોરન્ટમાં તોડી પ્લેટ્સ, આ છે એનું કારણ
7th December, 2020 16:10 ISTમારી વધતી ફૅટ માટે મારી વાઇફ અર્પિતા જવાબદાર છે : આયુષ શર્મા
3rd July, 2020 21:24 IST