આ પ્રસંગે બચ્ચનપરિવારે અને ખાસ કરીને પિતા અભિષેક બચ્ચને દીકરી આરાધ્યાને લાલ રંગની બીએમડબ્લ્યુ મિની કૂપર એસ કારની ગિફ્ટ આપી છે. આરાધ્યાની આ બર્થ-ડે ગિફ્ટની ડિલિવરી લેવા આખો પરિવાર સાથે ગયો હતો. ભારતમાં આ લક્ઝરી કાર અંદાજે ૨૫થી ૨૯ લાખ રૂપિયાની રેન્જમાં મળે છે.
ગુજરાત બાદ હવે ઉત્તરાખંડ ટૂરિઝમને પ્રમોટ કરશે અમિતાભ બચ્ચન
17th January, 2021 16:51 ISTભારતમાં મૅરડોનાની જેમ વેસ્ટમાં પણ અમિતાભ બચ્ચન ખૂબ જાણીતા છે: ફિલ્મમેકર પેબલો સેઝર
17th January, 2021 16:50 ISTકોરોનાની નવી કોલર ટ્યૂનમાં રસીકરણને પ્રાધાન્ય, અમિતાભનો અવાજ દૂર કરાયો
17th January, 2021 12:12 ISTકેટલાક લોકો મને સલાહ આપે છે કે હું મોં પર તાળું લગાવું : અમિતાભ બચ્ચન
16th January, 2021 15:43 IST