Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > ‘સ્કૂપ’ આવશે બીજી જૂને

‘સ્કૂપ’ આવશે બીજી જૂને

12 May, 2023 03:47 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ સિરીઝને જિજ્ઞા વોરાની બુક ‘બિહાઇન્ડ બાર્સ ઇન ભાયખલા : માય ડેઝ ઇન પ્રિઝન’ પરથી બનાવવામાં આવી રહી છે

‘સ્કૂપ’ આવશે બીજી જૂને

‘સ્કૂપ’ આવશે બીજી જૂને


હંસલ મહેતાની ‘સ્કૂપ’ હવે બે જૂને રિલીઝ કરવામાં આવશે. આ સિરીઝને જિજ્ઞા વોરાની બુક ‘બિહાઇન્ડ બાર્સ ઇન ભાયખલા : માય ડેઝ ઇન પ્રિઝન’ પરથી બનાવવામાં આવી રહી છે. આ શોને નેટફ્લિક્સ પર સ્ટ્રીમ કરવામાં આવશે. આ શોમાં ક્રાઇમ જર્નલિસ્ટ જાગૃતિ પાઠકનું પાત્ર કરિશ્મા તન્ના દ્વારા ભજવવામાં આવી રહ્યું છે. આ શોમાં પોલીસ, અન્ડરવર્લ્ડ અને મીડિયા વચ્ચેની સ્ટોરી છે. આ સ્ટોરીમાં જર્નલિસ્ટ પર મર્ડરનો ચાર્જ લગાવવામાં આવે છે. 


મૃણ્મયી લાગુ વૈકુલ અને મિરત ત્રિવેદી દ્વારા લખવામાં આવેલા આ શોમાં કરિશ્માની સાથે મોહમ્મદ ઝીશાન અય્યુબ, હર્મન બાવેજા અને પ્રસેનજિત ચૅટરજી પણ જોવા મળશે. આ શોને હવે બીજી જૂને સ્ટ્રીમ કરવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

12 May, 2023 03:47 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK