ટોક ઓફ ધ ટાઉન ઓરીએ બિગ બોસ 17ના ઘરમાં તે શા માટે આવ્યો હતો તે વિશે વાત કરી હતી. ઓરીએ જણાવ્યું કે તે કંટાળી ગયો હતો તેથી તે ત્યાં પહોંચ્યો હતો. ઓરીના જણાવ્યા અનુસાર, અંકિતા લોખંડે બિગ બોસ 17ના ઘરમાં તેમનું સ્વાગત કરવા માટે બહાર નીકળી ગઈ હતી. જુઓ આખો વીડિયો