Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ફાઇનલી ‘ધ રેપિસ્ટ’નું શૂટ પૂરું થયું

ફાઇનલી ‘ધ રેપિસ્ટ’નું શૂટ પૂરું થયું

10 April, 2021 04:09 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અપલોઝ એન્ટરટેઇનમેન્ટની આ ફિલ્મ ડિજિટલ પર ‌રિલીઝ થશે

ધ રેપિસ્ટ

ધ રેપિસ્ટ


કોંકણા સેન અને તેની નાની અપર્ણા સેન સ્ટારર ફિલ્મ ‘ધ રેપ‌િસ્ટ’નું શૂટ ફાઇનલી દિલ્હીમાં પૂરું થયું છે. ફિલ્મ પૂરી થવાનો સૌથી મોટો હાશકારો જો કોઈને થયો હોય તો એ ફિલ્મના લીડ સ્ટાર અર્જુન રામપાલને છે. અર્જુન રામપાલ આ ફિલ્મના શૂટ દરમ્યાન એ સ્તરે મેન્ટલ ડિસ્ટર્બ રહેતો હતો કે તે અઠવાડિયાંઓ સુધી સૂઈ નહોતો શક્યો અને તેણે સાયકિયાટ્ર‌િસ્ટની ઍડ્વાઇઝ લેવી પડી હતી. અપલોઝ એન્ટરટેઇનમેન્ટની આ ફિલ્મ ડિજિટલ પ્લૅટફૉર્મ પર રિલીઝ થવાની છે. ફિલ્મની સ્ટોરી એક એવી યુવતીની વાત કહે છે જે દેશમાં થતા સેક્સ્યુઅલ વાયલન્સ સામે અવાજ ઉઠાવે છે. ફિલ્મ સાથે જોડાયેલી એક વ્યક્તિનું કહેવું છે કે આ ફિલ્મને એ સ્તરે રિયલિસ્ટિક રાખવામાં આવી છે કે એ આખી એક જ બેઠક જોવી અઘરી પડી જવાની છે. 


Whatsapp-channel Whatsapp-channel

10 April, 2021 04:09 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK