Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > કેટલાક લોકો એવા હોય છે જેમને તમે હંમેશાં યાદ રાખો છો

કેટલાક લોકો એવા હોય છે જેમને તમે હંમેશાં યાદ રાખો છો

Published : 27 May, 2026 11:08 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સ્મૃતિ ઈરાનીએ સાક્ષી તનવરને ખાસ ગણાવીને તેની સાથેની તસવીર પોસ્ટ કરી

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા


તુલસીનો રોલ કરનારી સ્મૃતિ ઈરાની અને પાર્વતીનો રોલ કરનાર સાક્ષી તનવરની ગણતરી ટેલિવિઝનની આદર્શ વહુઓ તરીકે થાય છે. ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી’ની બીજી સીઝનના કેટલાક એપિસોડમાં સાક્ષી તનવરની હાજરી જોવા મળી હતી. તાજેતરમાં સ્મૃતિએ સોશ્યલ મીડિયા પર સાક્ષી સાથેની એક તસવીર પોસ્ટ કરીને તેની દિલથી પ્રશંસા કરી છે.

સ્મૃતિએ સાક્ષી સાથેની તસવીર શૅર કરીને લખ્યું, ‘કેટલાક દિવસો એવા હોય છે અને કેટલાક લોકો એવા હોય છે જેમને તમે હંમેશાં યાદ રાખો છો, કારણ કે તેઓ સૌથી મુશ્કેલ કામને પણ ખૂબ સરળ બનાવી દે છે. એવો જ એક દિવસ. તે એક ખાસ વ્યક્તિની યાદ સાથે...’


Whatsapp-channel Whatsapp-channel

27 May, 2026 11:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK