કુણાલ ખેમુને પહેલી વખત મળ્યો બેસ્ટ ડાયલૉગનો અવૉર્ડ અને છવાઈ અમર સિંહ ચમકીલા
અમર સિંહ ચમકીલા
સ્ક્રીન અસોસિએશન અવૉર્ડ્સ 2025 (SWA Awards 2025) ૯ ઑગસ્ટે મુંબઈમાં યોજાયા હતા. આ અવૉર્ડ્સની છઠ્ઠી આવૃત્તિમાં ૨૦૨૪ની ફિલ્મો, વેબ-સિરીઝ અને ટીવી-શો માટે વિવિધ કૅટેગરીમાં વિજેતાઓની જાહેરાત કરવામાં આવી હતી. આ અવૉર્ડ્સમાં ફિલ્મ, ટેલિવિઝન અને OTT પ્લૅટફૉર્મના લેખકોનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં ૧૫ કૅટેગરીમાં ૧૫૦૦થી વધુ એન્ટ્રીઓનું મૂલ્યાંકન ૧૫ પ્રખ્યાત સ્ક્રીનરાઇટર્સની જ્યુરી દ્વારા કરવામાં આવ્યું હતું.
ફિલ્મ કૅટેગરી
ADVERTISEMENT
બેસ્ટ સ્ટોરી ઇમ્તિયાઝ અલી અને સાજિદ અલી (અમર સિંહ ચમકીલા)
બેસ્ટ સ્ક્રીનપ્લે ઇમ્તિયાઝ અલી અને સાજિદ અલી (અમર સિંહ ચમકીલા)
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK