Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > બૉયફ્રેન્ડ અનુગ્રહ તિવારી સાથે લગ્ન કરી લીધાં સયંતાની ઘોષે

બૉયફ્રેન્ડ અનુગ્રહ તિવારી સાથે લગ્ન કરી લીધાં સયંતાની ઘોષે

07 December, 2021 02:56 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લગ્નના ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સયંતાનીએ કૅપ્શન આપી હતી, ‘હું હવે મિસમાંથી મિસિસ બની ગઈ છું.’

બૉયફ્રેન્ડ અનુગ્રહ તિવારી સાથે લગ્ન કરી લીધાં સયંતાની ઘોષે

બૉયફ્રેન્ડ અનુગ્રહ તિવારી સાથે લગ્ન કરી લીધાં સયંતાની ઘોષે


સયંતાની ઘોષે તેના બૉયફ્રેન્ડ અનુગ્રહ તિવારી સાથે કલકત્તામાં લગ્ન કરી લીધાં છે. બન્ને ૬ વર્ષથી રિલેશનમાં હતાં. સયંતાનીએ ‘બિગ બૉસ 6’, ‘નચ બલિયે 6’ અને ‘ડૅર 2 ડાન્સ’માં ભાગ લીધો હતો. આ સિવાય તેણે સિરિયલ્સ ‘નાગીન 4 : ભાગ્ય કા ઝહરીલા ખેલ’, ‘સંજીવની 2’, ‘કુમકુમ એક પ્યારા સા બંધન’, ‘સસુરાલ સિમર કા’, ‘કુબૂલ હૈ’ અને ‘સંતોષી માં’માં કામ કર્યું છે. લગ્નમાં સયંતાનીએ લાલ સાડી પહેરી હતી અને તેના દુલ્હા અનુગ્રહે ક્રીમ શેરવાની પહેરી હતી. લગ્નના ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સયંતાનીએ કૅપ્શન આપી હતી, ‘હું હવે મિસમાંથી મિસિસ બની ગઈ છું.’


Whatsapp-channel Whatsapp-channel

07 December, 2021 02:56 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK