Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > કપિલથી પ્રેરિત થઈને ફિટનેસ શરૂ કરી રિતેશે

કપિલથી પ્રેરિત થઈને ફિટનેસ શરૂ કરી રિતેશે

21 September, 2022 02:34 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ શોમાં રિતેશ તેની ફિલ્મ ‘પ્લાન એ પ્લાન બી’ને પ્રમોટ કરવા આવ્યો હતો

ધ કપિલ શર્મા શો’માં  રિતેશ તેની ફિલ્મ ‘પ્લાન એ પ્લાન બી’ને પ્રમોટ કરવા આવ્યો હતો The Kapil Sharma Show

ધ કપિલ શર્મા શો’માં રિતેશ તેની ફિલ્મ ‘પ્લાન એ પ્લાન બી’ને પ્રમોટ કરવા આવ્યો હતો


રિતેશ દેશમુખે કહ્યું કે તે કપિલ શર્માથી પ્રેરિત થઈને હવે ફિટ રહેશે. કપિલ શર્મા તેના ‘ધ કપિલ શર્મા શો’માં નવા લુક અને અવતારમાં જોવા મળી રહ્યો છે. આ શોમાં રિતેશ તેની ફિલ્મ ‘પ્લાન એ પ્લાન બી’ને પ્રમોટ કરવા આવ્યો હતો. તેની સાથે તમન્ના ભાટિયા, કુશા કપિલા અને પૂનમ ઢિલ્લન પણ જોવા મળી હતી. કપિલની ફિટનેસ વિશે વાત કરતાં રિતેશે કહ્યું કે ‘મેં ઇન્સ્ટાગ્રામ 
પર તેના ફોટો જોયા હતા. મેં વિચાર્યું હતું કે મારે તેના શો પર જવાનું છે આથી મારે પણ કંઈક કરવું પડશે. હું જિમ ગયો અને ડાયટ પણ કર્યું છતાં હું કપિલને ન પહોંચી શક્યો, પરંતુ મેં કોશિશ જરૂર કરી.’


Whatsapp-channel Whatsapp-channel

21 September, 2022 02:34 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK