° °

આજનું ઇ-પેપર
Saturday, 21 May, 2022


આદિત્યની પત્નીનો બેબી-શાવર

28 January, 2022 11:43 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બન્નેએ વાઇટ આઉટફિટ પહેર્યા હતા. બન્નેના ચહેરા પર બાળકના આગમનનો હરખ દેખાઈ રહ્યો છે.

આદિત્યની પત્નીનો બેબી-શાવર

આદિત્યની પત્નીનો બેબી-શાવર

આદિત્ય નારાયણે બેબી-શાવરમાં તેની વાઇફ શ્વેતા અગ્રવાલ પર અપાર પ્રેમની વર્ષા કરી હતી. ૨૦૨૦ની પહેલી ડિસેમ્બરે બન્નેએ લગ્ન કરી લીધાં હતાં. બન્ને ૧૦ વર્ષથી એકબીજાને ઓળખતાં હતાં. થોડા સમય પહેલાં જ તેમણે પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. ત્યારથી સૌકોઈ તેમને શુભકામનાઓ આપી રહ્યા છે. તેમણે બેબી-શાવરના ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યા હતા. બન્નેએ વાઇટ આઉટફિટ પહેર્યા હતા. બન્નેના ચહેરા પર બાળકના આગમનનો હરખ દેખાઈ રહ્યો છે.

28 January, 2022 11:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ટેલિવિઝન સમાચાર

લતા મંગેશકરે સ્ટેજ પર પર્ફોર્મ કરવાનું કેમ બંધ કર્યું હતું?

સોનુ નિગમે જણાવ્યું છે કે લતા મંગેશકરે કયાં કારણોસર સ્ટેજ પર પર્ફોર્મ કરવાનું બંધ કર્યું હતું.

21 May, 2022 12:30 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટેલિવિઝન સમાચાર

‘દેવોં કે દેવ મહાદેવ’ની પાર્વતીએ કરી સગાઈ

સોનારિકાએ તેના બૉયફ્રેન્ડ વિકાસને બર્થ-ડે વિશ કરતાં તેને ફિયાન્સ કહ્યો હતો. એના પરથી જાણ થઈ કે બન્નેની સગાઈ થઈ ગઈ છે.

20 May, 2022 10:22 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટેલિવિઝન સમાચાર

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ને છોડવાની શૈલેશ લોઢાની વાતને રદિયો આપ્યો અસિત મોદીએ

અસિત મોદીએ જણાવ્યું છે કે ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માંથી શૈલેશ લોઢા વિદાય લેવાના છે એ વાત કોઈ સમાચાર નથી

20 May, 2022 10:02 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK