Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > હૉલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સ્પાઇડર-મૅન: બ્રૅન્ડ ન્યુ ડે બની ભારતમાં ૫૦૦ કરોડની કમાણીનો આંકડો પાર કરનારી પહેલી હૉલીવુડ ફિલ્મ

સ્પાઇડર-મૅન: બ્રૅન્ડ ન્યુ ડે બની ભારતમાં ૫૦૦ કરોડની કમાણીનો આંકડો પાર કરનારી પહેલી હૉલીવુડ ફિલ્મ

Published : 08 September, 2026 11:20 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘સ્પાઇડર-મૅન: બ્રૅન્ડ ન્યુ ડે’એ છઠ્ઠા વીક-એન્ડમાં ભારતમાં ₹500 કરોડનો આંકડો પાર કર્યો છે. આ સાથે તે ભારતમાં ₹500 કરોડથી વધુ કમાણી કરનારી પહેલી હૉલીવુડ ફિલ્મ બની છે.

સ્પાઇડર-મૅન: બ્રૅન્ડ ન્યુ ડે

સ્પાઇડર-મૅન: બ્રૅન્ડ ન્યુ ડે


‘સ્પાઇડર-મૅન: બ્રૅન્ડ ન્યુ ડે’એ છઠ્ઠા વીક-એન્ડમાં ૫૦૦ કરોડ રૂપિયાનો આંકડો પાર કરીને ઇતિહાસ રચ્યો છે. આ સાથે ભારતમાં ૫૦૦ કરોડ રૂપિયાની કમાણીનો આંકડો પાર કરનારી આ પહેલી હૉલીવુડ ફિલ્મ બની ગઈ છે. ‘સ્પાઇડર-મૅન: બ્રૅન્ડ ન્યુ ડે’ના છઠ્ઠા વીક-એન્ડમાં શુક્રવારે ૪૩ લાખ, શનિવારે ૭૨ લાખ અને રવિવારે ૮૩ લાખની કમાણી થઈ હતી. આ સાથે ફિલ્મનું ભારતમાં તમામ વર્ઝનનું ઑફિશ્યલ નેટ બૉક્સ-ઑફિસ કલેક્શન ૫૦૦.૨૧ કરોડ રૂપિયા થઈ ગયું છે.


Whatsapp-channel Whatsapp-channel

08 September, 2026 11:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK