Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > વીડિયોઝ > અંજલી બારોટઃ ગૃહિણીથી લઇને પાઇલટ સુધીનાં પાત્રો ભજવવાનો રોમાંચ અલગ જ હોય છે

અંજલી બારોટઃ ગૃહિણીથી લઇને પાઇલટ સુધીનાં પાત્રો ભજવવાનો રોમાંચ અલગ જ હોય છે

30 November, 2022 05:41 IST | Mumbai

અંજલી બારોટ (Anjali Barot) એક એવી ગુજરાતી અભિનેત્રી જેણે પહેલાં ઇન્ડિપેન્ડન્ટ કોન્ટેન્ટમાં ઓળખ બનાવી અને પછી સ્કેમ 1992 પછી તો તે ઘર ઘરમાં ચર્ચાતું નામ બની. ચબુતરો નામની ગુજરાતી ફિલ્મ કરી તે પહેલાં ઓટીટી માટે શૂરવીર જેવી સિરીઝ પણ કરી જેમાં તેનું પાત્ર એક પાઇલટનું હતું. અંજલીએ ગુજરાતી મિડ-ડે સાથેની મુલાકાતમાં શૅર કરી ઘણી રસપ્રદ વાતો

30 November, 2022 05:41 IST | Mumbai

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK