મિહિર ભુતા એક જાણીતા લેખક તથા નાટ્યકાર છે, તેમણે સરદાર પટેલ પરના નાટક બાદ તેમની પર ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. તેમની ફિલ્મનું કામ ચાલી રહ્યું છે ત્યારે સરદાર પટેલ અંગેના કેટલાક ખ્યાલો સ્પષ્ટ કરવા તથા તેમની છબીના નવા પાસા ચર્ચવા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વિશેષ વાતચીત કરી.