Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘નાસૂર’નું શૂટિંગ શરૂ કર્યું હિતુ કનોડિયા અને નીલમ પંચાલે

‘નાસૂર’નું શૂટિંગ શરૂ કર્યું હિતુ કનોડિયા અને નીલમ પંચાલે

10 October, 2023 03:10 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હિતુ કનોડિયાએ તેની આગામી ફિલ્મ ‘નાસૂર’નું શૂટિંગ શરૂ કરી દીધું છે.

‘નાસૂર’નું શૂટિંગ શરૂ કર્યું હિતુ કનોડિયા અને નીલમ પંચાલે

‘નાસૂર’નું શૂટિંગ શરૂ કર્યું હિતુ કનોડિયા અને નીલમ પંચાલે


હિતુ કનોડિયાએ તેની આગામી ફિલ્મ ‘નાસૂર’નું શૂટિંગ શરૂ કરી દીધું છે. આ ફિલ્મને રિશિલ જોષી દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહી છે અને એમાં નીલમ પંચાલ પણ લીડ રોલમાં જોવા મળશે. આ એક થ્રિલિંગ સ્ટોરી છે. આ માટે એક પોસ્ટર શૅર કરવામાં આવ્યું છે. આ પોસ્ટરમાં ટેબલ પર ઘણા પૈસા મૂકવામાં આવ્યા છે અને એને સળગાવવામાં આવ્યા છે. આના પરથી લાગી રહ્યું છે કે સ્ટોરી કરપ્શનની આસપાસ ફરી રહી છે. આ ફિલ્મની સ્ટોરી કાજલ મહેતાએ લખી છે અને સિનેમૅટોગ્રાફી સુમન દ્વારા કરવામાં આવશે જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જાણીતું નામ છે. હિતુ કનોડિયા અને નીલમની સાથે આ ફિલ્મમાં દેનિશા ઘુમરા અને હીના વર્દે પણ જોવા મળશે. આ ફિલ્મને મનોજ આહિર દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

10 October, 2023 03:10 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK