Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ગુજરાતી ફિલ્મ ‘ઓમ મંગલમ સિંગલમ’નું ટ્રેલર આઉટ, જુઓ અહીં

ગુજરાતી ફિલ્મ ‘ઓમ મંગલમ સિંગલમ’નું ટ્રેલર આઉટ, જુઓ અહીં

14 October, 2022 09:35 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આ ફિલ્મ ૧૮ નવેમ્બરે રિલીઝ થવાની છે

તસવીર સૌજન્ય: મલ્હારનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ

તસવીર સૌજન્ય: મલ્હારનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ


મલ્હાર ઠાકર (Malhar Thakar) અને આરોહી પટેલ (Aarohi Patel) સ્ટારર ફિલ્મ ‘લવની ભવાઈ’ને ખૂબ પ્રેમ મળ્યા બાદ હવે ફરી આ જોડી ફરી એવર મોટા પડદા પર સાથે જોવા મળશે. ‘લવની ભવાઈ’ના નિર્માતાઓ આ જોડી સાથે વધુ એક ફિલ્મ લઈને આવી રહ્યા છે. આ ફિલ્મનું નામ છે ‘ઓમ મંગલમ સિંગલમ’ (Aum Mangalam Singalam). આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે.



ફિલ્મનું ટ્રેલર ખૂબ જ રોમાંચક છે. મલ્હાર અને આરોહીની કેમિસ્ટ્રી અદ્ભુત છે. ફિલ્મમાં મલ્હાર સાથે તત્સત મુનશી, ભામિની ઓઝા ગાંધી, દર્શન જરીવાલા, આરતી પટેલ, દેવાંગી, નિસર્ગ ત્રિવેદી, સંજય ગલસર, રવિ ગોહિલ, જૈની શાહ, નિલેશ પરમાર અને રેહાન મેઘાણી પણ છે.


નોંધનીય છે કે આ ફિલ્મ ૧૮ નવેમ્બરે રિલીઝ થવાની છે.


Whatsapp-channel Whatsapp-channel

14 October, 2022 09:35 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK