° °

આજનું ઇ-પેપર
Thursday, 16 September, 2021


Ganesh Chaturthi 2021 : ઢોલીવૂડ સેલેબ્ઝે કર્યા ગણપતિ બાપ્પાને યાદ

10 September, 2021 06:51 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને આપી શુભેચ્છાઓ

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર

કોરોના વાયરસ મહામારીને કારણે દરેક વસ્તુ વચ્ચર્યુલ થઈ ગઈ છે. પછી ભલેને તહેવારો હોય. તહેવારોની ઉજવણી પણ વચ્ચર્યુલ થઈ ગઈ છે. ઢોલીવુડ સેલેબ્ઝે સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને ફેન્સને ગણેશ ચર્તુથીની શુભેચ્છા આપી છે.

આવો જોઈએ ઢોલીવુડ સેલેબ્ઝના પોસ્ટ:

હાસ્ય સમ્રાટ અને અભિનેતા સિદ્ધાર્થ રાંદેરિયાએ લખ્યું હતું કે, ‘દરેક મિત્રબંધુઓને ગણેશ ચતુર્થીની ખુબ ખુબ શુભકામનાઓ! દુંદાળા દાદાની કૃપા આપ સૌ પર બની રહે એવી મારી શુભેચ્છા. અને દાદાને એવી પ્રાર્થના કે આ કોવિડ મહામારીનો જલ્દી અંત લાવે’.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Siddharth Randeria - ગુજ્જુભાઈ (@randeria_siddharth)

અભિનેત્રી મોનલ ગજ્જરે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં જણાવ્યું છે કે, ‘ઇકૉ-ફ્રેન્ડલી ગણપતિ બાપ્પા સાથે આ ગણેશ ચતુર્થીની ઉજવણી કરો. ગણેશ ચર્તુથીની શુભકામના’.

ગાયક કિર્તિદાન ગઢવીએ સુંદર ભજન સોશ્યલ મીડિયા પર શૅર કર્યું હતું.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kirtidan Gadhvi (@kirtidangadhviofficial)

ગાયક પાર્થિવ ગોહિલે રીલ પોસ્ટ કરીને લખ્યું હતું કે, ‘ગણેશ ચર્તુથીની શુભકામનાઓ’.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Parthiv Gohil (@parthivgohil9)

ગાયિકા ગીતા રબારીએ ઇકૉ-ફ્રેન્ડલી ગણપતિ બાપ્પાની મૂર્તિની સ્થાપના કરી છે. તેણે સોશ્યલ મીડિયા શુભેચ્છાઓ આપતા લખ્યું હતું કે, ‘પ્રથમ પૂજા, સિદ્ધિ-સદન, ગજવદન ગણપતિના આશીર્વાદ તમારા બધા સાથે રહે અને સમગ્ર વિશ્વ તેમના વિનાશક સ્વરૂપની કૃપા અનુભવતા રહે! ભગવાન ગણેશ તમને અને તમારા પરિવારને સારા નસીબ અને શાણપણ સાથે આશીર્વાદ આપે અને તમામ અવરોધો દૂર કરીને તમને સુરક્ષિત રાખે. તમામ મિત્રોને ગણેશ ચતુર્થીની શુભકામનાઓ. ગણપતિ બાપ્પા મોરિયા’.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Geeta Ben Rabari (@geetabenrabariofficial)

અભિનેત્રિ આરતી વ્યાસ પટેલે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ગણપતિ બાપ્પાની તસવીર પોસ્ટ કરી હતી અને લખ્યું હતું, ‘ગણપતિ બાપ્પા મોરિયા’.

10 September, 2021 06:51 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

ઢોલીવૂડ સમાચાર

સ્કૅમ 1992 ફેમ અંજલી બારોટે ગુજરાતી ફિલ્મ `ચબુતરો` વિશે મિડ-ડે સાથેે કરી વાતચીત

સ્કૅમ 1992 ફેમ અંજલી બારોટે તેની આગામી ફિલ્મ ચબુતરો ને લઈ મિડ-ડે ડૉટ કોમ સાથે ખાસ વાતચીત કરી હતી.

15 September, 2021 10:23 IST | mumbai | Nirali Kalani
ઢોલીવૂડ સમાચાર

એવોર્ડ વિનિંગ ગુજરાતી ફિલ્મ ‘એકવીસમું  ટિફિન’નું ટીઝર આઉટ

નિલમ પંચાલ, નેત્રી ત્રિવેદી અને રોનક કામદાર અભિનિત આ ફિલ્મનો સ્ક્રિન પ્લે રામ મોરી તથા વિજયગીરી બાવાએ સાથે મળીને લખ્યો છે.

14 September, 2021 05:31 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ઢોલીવૂડ સમાચાર

‘કમલેશ મોતા - એક પાત્રીય ગુજરાતી આંતરરાષ્ટ્રીય ડિજિટલ સ્પર્ધા’ના પરિણામ જાહેર

૧૩૮ સ્પર્ધકોને ચાર વિભાગમાં વહેચવામાં આવ્યા હતા; બે વિભાગમાં કરાયું સર્પ્ધાનું આસયોજન

06 September, 2021 07:19 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK