એક્સક્લુઝિવ ઈન્ટરવ્યુમાં અભિનેત્રી મિશિક્કા ચૌરસિયાએ તેની આગામી ફિલ્મ `અનારી ઈઝ બેક` વિશેના કેટલાક ખુલાસા કર્યા હતા. મિશિક્કા ચૌરસિયા દિગ્દર્શક પહલાજ નિહલાની સાથે ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. આ ફિલ્મમાં મિથુન ચક્રવર્તી, શક્તિ કપૂર અને નવાબ ખાન પણ મુખ્ય ભૂમિકામાં છે. જાણો વધુ શું કહ્યું અભિનેત્રીએ