Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Mithun Chakraborty

લેખ

વાયરલ ફોટો

સાઉથનો સ્ટારપાવર

મલયાલમ સ્ટાર મોહનલાલે WAVES 2025નો શૅર કરેલો ફોટો ચાહકોમાં વાઇરલ થઈ ગયો.

02 May, 2025 10:31 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મિથુન ચક્રવર્તી (ફાઈલ તસવીર)

બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન કરો લાગુ, સેનાની હાજરીમાં થાય ચૂંટણી...-મિથુન ચક્રવર્તી

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં હિંસા બાદ રાજનૈતિક ઊભરો જોવા મળી રહ્યો છે. બીજેપી નેતા અને ફિલ્મ અભિનેતા મિથુન ચક્રવર્તીએ હિંસા પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, હું કેન્દ્રીય ગૃહ મંત્રીને બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ પાડવાની અપીલ કરું છું.

20 April, 2025 07:09 IST | West Bengal | Gujarati Mid-day Online Correspondent
મિથુન ચક્રવર્તી (ફાઈલ તસવીર)

હિંદુઓની ચિંતા, મમતા પર હુમલો, નક્સલમાંથી ભગવાધારી કેવી રીતે બન્યા મિથુન?

મિથુન ચક્રવર્તીએ તાજેતરમાં જ મુર્શિદાબાદ હિંસા માટે મુખ્યમંત્રી મમતા બેનર્જી પર પ્રહાર કર્યા છે. તેમણે હિંદુઓ પર થતાં અત્યાચાર માટે પણ મમતા બેનર્જીને જવાબદાર ઠેરવ્યા છે. પોતાના સાર્વજનિક જીવનમાં 50 વર્ષમાં મિથુન ચાર પાર્ટીઓમાં રહ્યા.

19 April, 2025 07:00 IST | West Bengal | Gujarati Mid-day Online Correspondent
મિથુન ઍન્ડ શ્રીદેવી

પ્રેમમાં ગળાડૂબ મિથુન ચક્રવર્તી-શ્રીદેવી આખી રાત લડતાં રહેતાં

મિથુન સાથે ડિસ્કો ડાન્સર અને કસમ પૈદા કરનેવાલે કી જેવી ફિલ્મોમાં કામ કરનાર ઍક્ટર કરણ રાઝદાને સ્ટાર જોડી વિશે કર્યો ખુલાસો. પહેલી વખત ૧૯૮૪માં ‘જાગ ઉઠા ઇન્સાન’ના સેટ પર થઈ હતી અને તેમને એકમેક સાથે પ્રેમ થઈ ગયો હતો, ૧૯૮૫માં ચૂપચાપ કોર્ટ-મૅરેજ કર્યા હતા.

03 April, 2025 06:54 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

વેવ્સ સમિટ ૨૦૨૫માં પહોંચેલા સેલેબ્ઝ

WAVES Summit 2025: શાહરુખ ખાન, આલિયા ભટ્ટ સહિતના સેલેબ્ઝ પહોંચ્યા; જુઓ તસવીરો

વેવ્સ સમિટ ૨૦૨૫ - વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ અને એન્ટરટેઈનમેન્ટ સમિટ (WAVES Summit 2025 — the World Audio Visual and Entertainment Summit) માટે જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર (Jio World Convention Centre) ભારતીય સિનેમાના દિગ્ગજોને એક જ છત નીચે હોસ્ટ કરી રહ્યું છે. સમિટના પ્રથમ સંસ્કરણ માટે સ્ટાર્સ ભારત અને વિદેશની પ્રખ્યાત હસ્તીઓ દ્વારા વિવિધ વિષયો પર સત્રો રજૂ કરવામાં આવશે. આલિયા ભટ્ટ, દીપિકા પાદુકોણથી લઈને રજનીકાંત અને મોહનલાલ સુધીના સ્ટાર્સે આજે વેવ્સ સમિટમાં હાજરી આપીછે.

02 May, 2025 07:01 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે માનસી પારેખે એવોર્ડ સ્વિકાર્યો તે તસવીર

માનસી પારેખ ઇમોશનલ થઈ

ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસ માટે બેસ્ટ ઍક્ટ્રેસનો નૅશનલ અવૉર્ડ સ્વીકારતી વખતે માનસી પારેખ ઇમોશનલ થઈ ગઈ હતી. માનસી ઉપરાંત તામિલ ઍક્ટ્રેસ નિત્યા મેનનને પણ સંયુક્તપણે બેસ્ટ ઍક્ટ્રેસનો અવૉર્ડ મળ્યો છે. માનસીએ હસબન્ડ પાર્થિવ ગોહિલ સાથે મળીને કચ્છ એક્સપ્રેસને કો-પ્રોડ્યુસ પણ કરી હતી. દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે આપવામાં આવ્યા ૭૦મા નૅશનલ ફિલ્મ અવૉર્ડ્‍સ, મિથુન ચક્રવર્તીને ભારતીય ફિલ્મજગતનો સર્વોચ્ચ દાદાસાહેબ ફાળકે પુરસ્કાર અપાયો છે.

09 October, 2024 10:25 IST | Delhi | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય: પીઆર

`ડિસ્કો ડાન્સર-ધ મ્યુઝિકલ` દ્વારા 80ના દાયકાના સંગીતને અદ્ભુત ટ્રિબ્યુટ

વેસ્ટ એન્ડ લંડનમાં મ્યુઝિકલ શૉ બાદ `ડિસ્કો ડાન્સર-ધ મ્યુઝિકલ`નું પ્રીમિયર 14 એપ્રિલ, 2023ના રોજ મુંબઈમાં NSCI ડોમ ખાતે યોજાયું હતું. બી સુભાષની 1982ની બ્લોકબસ્ટર ફિલ્મના પરથી બનવાયેલ આ લાર્જર ધેન લાઇફ શૉમાં પ્રેક્ષકોએ ખૂબ આનંદ માણ્યો હતો.

15 April, 2023 03:49 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
Madalsa Sharma: `અનુપમા`ની ગોર્જિયસ કાવ્યા એક્ટર મિથુન ચક્રવર્તીની પુત્રવધુ છે

Madalsa Sharma: `અનુપમા`ની ગોર્જિયસ કાવ્યા એક્ટર મિથુન ચક્રવર્તીની પુત્રવધુ છે

બૉલીવુડના ડિસ્કો ડાન્સર એટલે કે મિથુન ચક્રવર્તી (Mithun Chakraborty)ને નાના-મોટા સહુ કોઈ ઓળખે છે. પણ તેમના પરિવારના સભ્યો વિશે બહુ ઓછાં લોકો જાણતાં હશે. મિથુન ચક્રવર્તીના દીકરા મહાક્ષયની વહુ મદાલસા શર્મા (Madalsa Sharma)અત્યારે પોપ્યુલર ટીવી સિરિયલ ‘અનુપમા’માં કાવ્યા ઝવેરીનો રોલ પ્લે કરી રહી છે. તે તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી છે. હવે તેણે ટીવી ક્ષેત્રે ઝંપલાવ્યુ છે. આજે ટલે કે 26 સપ્ટેમ્બરના રોજ મદાલસા શર્માનો જન્મદિવસ છે. તે રિયલ લાઈફમાં ખુબ જ હૉટ, સેક્સી અને ગ્લેમરસ છે. આવો તેના વિશે જાણીએ વધુ... (તસવીર સૌજન્ય: મદાલસા શર્મા ઓફિશ્યલ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

26 September, 2021 01:38 IST | Mumbai

વિડિઓઝ

મિમોહ ચક્રવર્તી તેની હૉરર ફિલ્મોની લેગસી અને તે કાચો લોટ કેમ ખાય છે તેના વિશે...

મિમોહ ચક્રવર્તી તેની હૉરર ફિલ્મોની લેગસી અને તે કાચો લોટ કેમ ખાય છે તેના વિશે...

આ પ્રામાણિક અને સરળ વાતચીતમાં, મિમોહ ચક્રવર્તી (મહાક્ષય ચક્રવર્તી) સુપ્રસિદ્ધ અભિનેતા મિથુન ચક્રવર્તીના પુત્ર તરીકે મોટા થવાનો અનુભવ કેવો હોય છે તે વિશે વાત કરે છે - અને તે શા માટે ઇચ્છે છે કે લોકો તેને તેના પોતાના કામ માટે ઓળખે. તેણે ખાકી: ધ બેંગાલ ચેપ્ટરમાં તેની ભૂમિકા, તેની મૂછો તેના પાત્રનો ભાગ કેવી રીતે બની અને શા માટે ધીરજ એક અભિનેતા તરીકેની તેની સફરનો આટલો મોટો ભાગ રહી છે તે વિશે ખુલીને વાત કરી છે. હૉરર ફિલ્મોનો મોટો ફૅન મિમોહ વિશ્વભરની તેની મનપસંદ ડરામણી ફિલ્મો પણ શૅર કરી, તેના આગામી હૉરર પ્રોજેક્ટની ઝલક આપી, અને કેટલીક અણધારી વ્યક્તિગત વિચિત્રતાઓ વિશે પણ વાત કરી - જેમ કે કાચો લોટ ખાવાનો અને ASMR ફૂડ વીડિયો જોવાનો તેનો પ્રેમ. તે મજા, વાસ્તવિક વાતો અને ચિંતનનું મિશ્રણ છે. જો તમે ક્યારેય વિચાર્યું હોય કે તમારી પોતાની છાપ બનાવવાનો પ્રયાસ કરતી વખતે એક સુપ્રસિદ્ધ વારસો વહન કરવાનો અનુભવ કેવો હોય છે, તો આ ફિલ્મ જોવા યોગ્ય છે.

12 April, 2025 09:32 IST | Mumbai
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મિથુન ચક્રવર્તીને પદ્મશ્રીથી નવાજ્યા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મિથુન ચક્રવર્તીને પદ્મશ્રીથી નવાજ્યા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 22 એપ્રિલે મિથુન ચક્રવર્તીને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કર્યો હતો. તેમને કળાના ક્ષેત્રમાં પદ્મશ્રી સન્માન આપવામાં આવ્યું

23 April, 2024 01:31 IST | New Delhi
પહલાજ નિહલાનીએ `અનારી ઈઝ બેક` માટે ટિકટોક સ્ટાર નવાબ ખાનને કેમ કાસ્ટ કર્યો?

પહલાજ નિહલાનીએ `અનારી ઈઝ બેક` માટે ટિકટોક સ્ટાર નવાબ ખાનને કેમ કાસ્ટ કર્યો?

અનારી ઇઝ બેક: ડિરેક્ટર પહલાજ નિહલાનીએ એક વિશિષ્ટ ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે શા માટે તેમણે મિશિક્કા ચૌરસિયાની સામે મુખ્ય ભૂમિકા માટે TikTok સ્ટાર નવાબ ખાનને પસંદ કર્યો હતો. તેમણે એ પણ જણાવ્યું કે શા માટે ફિલ્મનું ટાઈટલ `અનારી ઈઝ બેક` પસંદ કર્યું. વધુ માહિતી માટે સંપૂર્ણ વીડિયો જુઓ!

24 November, 2023 06:05 IST | Mumbai
મિથુન ચક્રવર્તી અને શક્તિ કપૂર સાથે કામ કરવા નર્વસ હતી મિશિકા ચૌરસિયા

મિથુન ચક્રવર્તી અને શક્તિ કપૂર સાથે કામ કરવા નર્વસ હતી મિશિકા ચૌરસિયા

એક્સક્લુઝિવ ઈન્ટરવ્યુમાં અભિનેત્રી મિશિક્કા ચૌરસિયાએ તેની આગામી ફિલ્મ `અનારી ઈઝ બેક` વિશેના કેટલાક ખુલાસા કર્યા હતા. મિશિક્કા ચૌરસિયા દિગ્દર્શક પહલાજ નિહલાની સાથે ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. આ ફિલ્મમાં મિથુન ચક્રવર્તી, શક્તિ કપૂર અને નવાબ ખાન પણ મુખ્ય ભૂમિકામાં છે. જાણો વધુ શું કહ્યું અભિનેત્રીએ

23 November, 2023 04:02 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK