ભારતીય મ્યુઝિક ડિરેક્ટર મિથુને ગદર 2માં સંગીત દ્વારા ફરી પોતાનો જાદુ ચલાવ્યો છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથેની એક ખાસ વાતચીતમાં તેમણે ઉડ જા કાલે કાવા અને મૈં નિકલા ગડ્ડી લેકે આ બન્ને ગીતોના રિક્રિએશન વિશે નિખાલસતાથી વાત કરી હતી. આની સાથે જ તેમણે અનેક ખુલાસા કર્યા છે જુઓ વીડિયો...














