Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Ameesha Patel

લેખ

અમીષા પટેલ

પ્રેગ્નન્ટ છે?

અમીષાની બિકિનીમાં તસવીર જોઈને ફૅન્સ કરી રહ્યા છે આવો સવાલ

21 April, 2025 07:01 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સુન્ની દેઓલ અને અમીષા પટેલ

ફિલ્મ હિટ જાય તો ઉંમરના તફાવત સામે આંખ આડા કાન થાય છે

અમીષા પટેલે એક કાર્યક્રમમાં સલમાન-રશ્મિકાના એજ-ગૅપની ચર્ચા વિશે પોતાનો મત આપ્યો. હવે અમીષા પટેલે આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી અને સની દેઓલ સાથેની પોતાની જોડીનું ઉદાહરણ પણ આપ્યું હતું.

08 April, 2025 06:53 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અમીષા પટેલ અને સંજય દત્ત

સંજય દત્ત અમીષા પટેલને નથી પહેરવા દેતો શોર્ટ્ કપડાં, અભિનેત્રીએ જણાવ્યું કારણ

Ameesha Patel on Sanjay Dutt: બન્નેએ `તથાસ્તુ` અને `ચતુર સિંહ ટુ સ્ટાર` જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. અમીષાના પ્રોજેક્ટ્સ વિશે વાત કરીએ તો, તે છેલ્લે 2023 માં `ગદર 2` માં જોવા મળી હતી. સંજય દત્ત હવે નવી ફિલ્મ `ધ ભૂતની`માં જોવા મળશે.

07 March, 2025 06:56 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અમીષા પટેલ

દર્શન કરવા ગયેલી અમીષા પટેલ સાથે સેલ્ફી લેવા પાછળ પડ્યા સાધુઓ

અમીષા પટેલે એ પછી ગાર્ડનો આભાર માન્યો હતો અને તેની પ્રશંસા કરી હતી.

02 March, 2025 07:11 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

48 વર્ષની અમીષા પટેલનો ઇન્સ્ટા અવતાર છે હૉટ અને સેક્સી

48 વર્ષની અમીષા પટેલનો ઇન્સ્ટા અવતાર છે હૉટ અને સેક્સી

યાદ છે કહો ના..પ્યાર હૈથી બોલીવુડમાં ડેબ્યૂ કરનાર ચુલબુલી એક્ટ્રેસ અમીષા પટેલ. તેઓ આજે જન્મદિવસ છે. અમીષા 48 વર્ષે પણ એટલી જ હોટ દેખાય છે. ચાલો જાણીએ તેની લાઈફ અને સફર વિશે.. તસવીર સૌજન્યઃ અમીષા પટેલ ઈન્સ્ટાગ્રામ

31 July, 2023 02:31 IST | Mumbai | Chirantana Bhatt
Gala Awards 2020: જુઓ આ અભિનેત્રીઓનો ગ્લેમરસ અવતાર

Gala Awards 2020: જુઓ આ અભિનેત્રીઓનો ગ્લેમરસ અવતાર

હિના ખાન, અમિષા પટેલ, દિવ્યા ખોસલા કુમાર, અદા ખાન, રુકસાર ઢિલ્લોન, સોનાલી સેઈગલ, સરોજ ખાન, દીપશિખા દેશમુખ અને અન્ય સેલિબ્રિટીઝ  આઈકૉનિક વુમન ઑફ ધ યર અવૉર્ડ્સ 2020માં મુંબઈના પરાની એક હોટલમાં જોવા મળ્યા હતા. તસવીરો / યોગેન શાહ

10 March, 2020 01:14 IST
એક્ટિંગ પહેલા આ સેલેબ્સ શું કરતા હતા, જાણીને ચોંકી જશો

એક્ટિંગ પહેલા આ સેલેબ્સ શું કરતા હતા, જાણીને ચોંકી જશો

તમને ખબર છે અર્શદ વારસી ડોર-ટુ-ડોર કોસ્મેટિક સેલ્સમેન તરીકે કામ કરી ચુક્યા છે? શું તમને એ ખબર છે કે સની લિયોની બેકરીમાં કામ કરી ચુકી છે?અમને તમને જણાવીશું કે એક્ટિંગ પહેલા આ સ્ટાર્સ શું કરતા હતા.

01 June, 2019 07:47 IST

વિડિઓઝ

‘કહો ના પ્યાર હૈ’ની રી-રિલીઝ અને ફ્રેન્ચાઇઝનો ભાગ બનવા અંગે અમીષા પટેલે કહ્યું..

‘કહો ના પ્યાર હૈ’ની રી-રિલીઝ અને ફ્રેન્ચાઇઝનો ભાગ બનવા અંગે અમીષા પટેલે કહ્યું..

બોલીવુડ અભિનેત્રી અમીષા પટેલે ‘કહો ના પ્યાર હૈ’ની રી-રિલીઝ અંગે ઉત્સાહ વ્યક્ત કર્યો અને `ગદર` અને `ભૂલ ભુલૈયા` જેવી સફળ ફ્રેન્ચાઇઝીનો ભાગ હોવાનો ગર્વ વ્યક્ત કર્યો. અભિનેત્રીએ કહ્યું કે, નિર્માતાઓ આ ફિલ્મો અને તેમની સિક્વલ પર આધાર રાખે છે કારણ કે દર્શકોમાં તેમની કાયમી લોકપ્રિયતા છે. જ્યારે `કહો ના પ્યાર હૈ` ની સિક્વલ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણીએ ઉલ્લેખ કર્યો કે રાકેશ રોશન પાસે આના જવાબો છે, પરંતુ અભિનેત્રી માને છે કે આ ફિલ્મની સિક્વલ કોઈપણ સિક્વલનો રેકોર્ડ તોડી નાખશે.

10 January, 2025 01:58 IST | Mumbai
‘ઉડ જા કાલે કાવા’ અને ‘મૈં નિકલા ગડ્ડી લેકે’ વિશે નિર્દેશકે કરી ખાસ વાતો

‘ઉડ જા કાલે કાવા’ અને ‘મૈં નિકલા ગડ્ડી લેકે’ વિશે નિર્દેશકે કરી ખાસ વાતો

ભારતીય મ્યુઝિક ડિરેક્ટર મિથુને ગદર 2માં સંગીત દ્વારા ફરી પોતાનો જાદુ ચલાવ્યો છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથેની એક ખાસ વાતચીતમાં તેમણે ઉડ જા કાલે કાવા અને મૈં નિકલા ગડ્ડી લેકે આ બન્ને ગીતોના રિક્રિએશન વિશે નિખાલસતાથી વાત કરી હતી. આની સાથે જ તેમણે અનેક ખુલાસા કર્યા છે જુઓ વીડિયો...

17 August, 2023 06:35 IST | Mumbai
`OMG 2` પરના વિવાદો પર બોલ્યાં યામી ગૌતમ અને પંકજ ત્રિપાઠી

`OMG 2` પરના વિવાદો પર બોલ્યાં યામી ગૌતમ અને પંકજ ત્રિપાઠી

યામી ગૌતમ અને પંકજ ત્રિપાઠીએ ફિલ્મ `OMG 2` વિશે પોતાની વાત કરી હતી. તેઓએ બાળકોને કેન્દ્રમાં રાખીને તૈયાર થયેલી ફિલ્મ `OMG 2` ના મહત્વ વિશે વિગતવાર વાત કરી હતી. યામીએ મૂવીમાં ચર્ચાયેલા વિષયોની છણાવટ કરી હતી. પંકજ ત્રિપાઠીએ અક્ષય કુમારના પણ વખાણ કર્યા હતા. `OMG 2`માં અક્ષય કુમાર,  પંકજ ત્રિપાઠી અને યામી ગૌતમ છે. આ ફિલ્મ 11 ઓગસ્ટ,  2023ના રોજ રિલીઝ થવા જઈ રહી છે.

09 August, 2023 05:18 IST | Mumbai
‘ગદર 2’ Vs ‘OMG 2’ ક્લેશ પર શું કહ્યું અભિનેત્રી અમીષા પટેલે?

‘ગદર 2’ Vs ‘OMG 2’ ક્લેશ પર શું કહ્યું અભિનેત્રી અમીષા પટેલે?

ગદર 2ની અભિનેત્રી અમીષા પટેલે `ગદરઃ એક પ્રેમ કથા’ વિશે પોતાની વાત રજૂ કરી હતી. તેણે પડદા પાછળના અનેક અનુભવો આ ઇન્ટરવ્યુમાં રજૂ કર્યા છે. ‘ગદર 2’ના નિર્માણને લગતી રોચક વાતો પણ તેણે શેર કરી છે. તેણે ‘OMG 2’ અને ‘ગદર 2’ વચ્ચે જે ક્લેશ થયો છે તે વિશે પણ પોતાના મંતવ્યો આપ્યા છે.

07 August, 2023 05:14 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK