તેમણે હૉસ્પિટલની પોતાની તસવીરો શૅર કરીને પોતે સોશ્યલ મીડિયા પર પાછાં ફર્યાં છે એની જાહેરાત કરી હતી.
ઝીનત અમાન
ઝીનત અમાન થોડા સમય માટે ઇન્સ્ટાગ્રામથી દૂર હતાં એનું કારણ એ હતું કે તેઓ કોઈક કારણસર હૉસ્પિટલમાં હતાં. તેમણે હૉસ્પિટલની પોતાની તસવીરો શૅર કરીને પોતે સોશ્યલ મીડિયા પર પાછાં ફર્યાં છે એની જાહેરાત કરી હતી.
રાજકુમાર અને વામિકા જયપુરમાં શું કરતાં હતાં?
ADVERTISEMENT

રાજકુમાર રાવ અને વામિકા ગબ્બી શુક્રવારે તેમની આગામી ફિલ્મ ‘ભૂલચૂક માફ’નું પ્રમોશન કરવા જયપુર ગયાં હતાં. ત્યાં તેઓ હવા મહલ નજીકની માર્કેટમાં પણ ગયાં હતાં.


