Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘ધ રોમૅન્ટિક્સ’નું ન્યુ યૉર્ક, લૉસ ઍન્જલસ અને મુંબઈમાં સેલિબ્રેશન

‘ધ રોમૅન્ટિક્સ’નું ન્યુ યૉર્ક, લૉસ ઍન્જલસ અને મુંબઈમાં સેલિબ્રેશન

09 February, 2023 03:16 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧૪ ફેબ્રુઆરીએ યશ ચોપડાએ ઇન્ડિયન સિનેમામાં જે યોગદાન આપ્યું છે એના પર બનેલી ડૉક્યુ-સિરીઝને રિલીઝ કરવામાં આવશે.

યશ ચોપડા

યશ ચોપડા


યશ ચોપડાની ‘ધ રોમૅન્ટિક્સ’નું ન્યુ યૉર્ક, લૉસ ઍન્જલસ અને મુંબઈમાં સેલિબ્રેશન કરવામાં આવશે. ૧૪ ફેબ્રુઆરીએ યશ ચોપડાએ ઇન્ડિયન સિનેમામાં જે યોગદાન આપ્યું છે એના પર બનેલી ડૉક્યુ-સિરીઝને રિલીઝ કરવામાં આવશે. આ માટે ન્યુ યૉર્ક, લૉસ ઍન્જલસ અને મુંબઈમાં ગાલા સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ત્રણ શેહરમાં ‘ધ રોમૅન્ટિક્સ’નું સ્ક્રીનિંગ કરવામાં આવશે. આ ડૉક્યુ-સિરીઝમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ૩૫ સેલિબ્રિટીઝ જોવા મળશે.


Whatsapp-channel Whatsapp-channel

09 February, 2023 03:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK