° °

આજનું ઇ-પેપર
Tuesday, 21 September, 2021


ગૌહર સાથે લગ્ન માટે કઈ શરત મૂકી હતી ઝૈદે

01 August, 2021 12:57 PM IST | mumbai | Gujarati Mid-day Correspondent

ઝૈદ દરબારે ગૌહર ખાન સાથે લગ્ન કરવા માટે એક શરત મૂકી હતી.

ઝૈદ દરબાર અને ગૌહર ખાન

ઝૈદ દરબાર અને ગૌહર ખાન

ઝૈદ દરબારે ગૌહર ખાન સાથે લગ્ન કરવા માટે એક શરત મૂકી હતી. એ શરત મુજબ ગૌહરે લગ્ન વખતે હાથમાં મેંદી લગાવવાની રહેશે. ગયા વર્ષે ૨૫ ડિસેમ્બરે બન્નેએ લગ્ન કર્યાં હતાં. લગ્ન માટે રાખેલી શરત વિશે ગૌહર ખાને કહ્યું હતું કે ‘ઝૈદે મને કહ્યું હતું કે હું તારી સાથે દરેક રીતે સમાધાન કરવા તૈયાર છું. તારા કામના શેડ્યુલથી પણ મને કોઈ વાંધો નથી, પરંતુ જો લગ્ન વખતે તું મેંદી નહીં મુકાવે તો આપણાં લગ્ન શક્ય નથી (શૂટિંગના કમિટમેન્ટ માટે ગૌહર મેંદી મૂકવા નહોતી માગતી). હું શૂટિંગ પર જતી ત્યારે ઝૈદ મને સેટ પર મૂકવા આવતો, કારણ કે હું નવપરિણીત હતી. ખરું કહું તો ‘૧૪ ફેરે’માં મારા હાથમાં જે મેંદી છે એ મારાં લગ્ન વખતની છે. મને જાણ નથી કે કેટલી સુંદર રીતે અલ્લાહે આ બધું મારા માટે ઘડી રાખ્યું છે. આ ફિલ્મમાં મારા બધા સીન્સ લગ્ન પછીના છે.’

01 August, 2021 12:57 PM IST | mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

બોમ્બે હાઈકોર્ટે શિલ્પા શેટ્ટીના બાળકો પર મીડિયા અહેવાલો અંગે ચિંતા વ્યક્ત કરી

ન્યાયમૂર્તિ ગૌતમ પટેલ જુલાઈમાં કુન્દ્રાની ધરપકડ બાદ તેમના અને તેમના પરિવાર વિરુદ્ધ પ્રકાશિત કથિત બદનક્ષીપૂર્ણ લેખો અને વીડિયો સામે શેટ્ટી દ્વારા દાખલ કરાયેલા દાવાની સુનાવણી કરી રહ્યા હતા.

20 September, 2021 08:04 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

પ્રતીક ગાંધીની ફિલ્મ `ભવાઈ`ના વિવાદ પર નિર્માતાઓએ આપી પ્રતિક્રિયા, કહ્યું કે..

પ્રતીક ગાંધીની ફિલ્મ `ભવાઈ`  જેનું નામ પહેલા `રાવણ લીલા` હતું, તેને લઈને મોટો વિવાદ થયો છે. જેને લઈ ફિલ્મ નિર્માતાઓએ પોતાનું નિવેદન બહાર પાડ્યું છે.

20 September, 2021 07:14 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

અરશદ વારસીની ફિટનેસથી ઇમ્પ્રેસ થયા John Cena, યૂઝરે કહ્યું આવું...

John Cenaએ અરશદની ટ્રાન્સફૉર્મેશન ફોટો કોઈપણ કેપ્શન વગર શૅર કરી છે. આ જોતાં એમ કહેવું ખોટું નથી કે તે અરશદ વારસીની બૉડીથી ઇમ્પ્રેસ છે. હવે જ્યારે Johnએ આ ફોટો શૅર કરી તો એવામાં યૂઝર્સની કોમેન્ટ આવવી વ્યાજબી છે.

20 September, 2021 03:52 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK