કૅટરિના કૈફના જન્મદિવસે વિકી કૌશલે શૅર કરી રોમૅન્ટિક પોસ્ટ, વિકી કૌશલ અને કૅટરિના કૈફ ફરી એક વાર પોતાના પ્રેમભર્યા અંદાજને લઈને ચર્ચામાં છે. ગુરુવારે કૅટરિનાની ૪૩મી વર્ષગાંઠે વિકીએ પોતાની પત્ની માટે ખૂબ જ ભાવુક અને રોમૅન્ટિક પોસ્ટ શૅર કરી હતી.
જાન કા જન્મદિન
વિકી કૌશલ અને કૅટરિના કૈફ ફરી એક વાર પોતાના પ્રેમભર્યા અંદાજને લઈને ચર્ચામાં છે. ગુરુવારે કૅટરિનાની ૪૩મી વર્ષગાંઠે વિકીએ પોતાની પત્ની માટે ખૂબ જ ભાવુક અને રોમૅન્ટિક પોસ્ટ શૅર કરી હતી.
વિકીએ સોશ્યલ મીડિયા પર કૅટરિનાના બર્થ-ડે સેલિબ્રેશનની એક સુંદર તસવીર પોસ્ટ કરી હતી અને એની સાથે લખ્યું હતું, ‘જાન કા જન્મદિન.’ આમ, પત્નીને પ્રેમથી ‘જાન’ કહીને બોલાવવાના વિકીના અંદાજે ચાહકોનું દિલ જીતી લીધું છે.
