Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કૅટરિના કૈફનો સલમાન ખાને બચાવ કર્યો તો ટાર્ગેટ થયો વિકી કૌશલ

કૅટરિના કૈફનો સલમાન ખાને બચાવ કર્યો તો ટાર્ગેટ થયો વિકી કૌશલ

Published : 21 September, 2026 03:09 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કૅટરિના કૈફના પ્રેગ્નન્સી પછી બદલાયેલા શરીરને લઈને થઈ રહેલા ટ્રોલિંગ મુદ્દે સલમાન ખાનના નિવેદન બાદ કેટલાક લોકોએ વિકી કૌશલને સવાલ કર્યો હતો. લોકોએ પૂછ્યું કે તેણે પોતાની પત્નીના ટ્રોલિંગ સામે જાહેરમાં કેમ અવાજ ઉઠાવ્યો નથી.

 કૅટરિના કૈફ અને વિકી કૌશલ

કૅટરિના કૈફ અને વિકી કૌશલ


સલમાન ખાને તાજેતરના ‘બિગ બૉસ 20’ના વીકએન્ડ કા વાર એપિસોડમાં પ્રેગ્નન્સી પછી થોડી જાડી થઈ ગયેલી પોતાની ભૂતપૂર્વ પ્રેમિકા કૅટરિના કૈફના ટ્રોલર્સની જાહેરમાં ઝાટકણી કાઢી હતી અને પ્રેગ્નન્સી પછી મહિલાઓના બદલાતા શરીરને લઈને થતી ટ્રોલિંગ અને બૉડી-શેમિંગ પર સલમાને સવાલ ઉઠાવ્યો હતો. સલમાનના નિવેદન બાદ અનેક લોકોએ કૅટરિના માટે અવાજ ઉઠાવવા બદલ સલમાનની પ્રશંસા કરી હતી. જોકે કેટલાક લોકોએ કૅટરિનાના પતિ વિકી કૌશલને ટાર્ગેટ કરીને સવાલ કર્યો હતો અને કહ્યું હતું કે પોતાની પત્નીના થઈ રહેલા ટ્રોલિંગ વિશે તેણે જાહેરમાં કેમ કંઈ કહ્યું નથી.


Whatsapp-channel Whatsapp-channel

21 September, 2026 03:09 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK