Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > પાકિસ્તાન સામે હાઇએસ્ટ ટાર્ગેટ ચેઝ કરીને શ્રીલંકન મહિલાઓએ એશિયન ગેમ્સ ક્રિકેટની ફાઇનલમાં એન્ટ્રી મારી

પાકિસ્તાન સામે હાઇએસ્ટ ટાર્ગેટ ચેઝ કરીને શ્રીલંકન મહિલાઓએ એશિયન ગેમ્સ ક્રિકેટની ફાઇનલમાં એન્ટ્રી મારી

Published : 21 September, 2026 02:35 PM | IST | Nagoya
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એશિયન ગેમ્સ ૨૦૨૬ની વિમેન્સ ક્રિકેટ સેમી-ફાઇનલમાં શ્રીલંકાએ પાકિસ્તાનને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો. પાકિસ્તાને ૧૭૭/૪નો સ્કોર કર્યો હતો. શ્રીલંકાએ ચામરી અથાપથુના અણનમ ૮૩ રનની મદદથી ૧૭.૫ ઓવરમાં ટાર્ગેટ ચેઝ કર્યો.

વિમેન્સ ક્રિકેટ

વિમેન્સ ક્રિકેટ


એશિયન ગેમ્સ 2026ની વિમેન્સ ક્રિકેટ ઇવેન્ટમાં ગઈ કાલે પહેલી સેમી-ફાઇનલ શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે રમાઈ હતી. શ્રીલંકાએ પોતાનો હાઇએસ્ટ ૧૭૮ રનનો T20 ટાર્ગેટ ચેઝ કરીને એશિયન ગેમ્સ ફાઇનલમાં એન્ટ્રી મારી હતી. પાકિસ્તાને ૧૭૭/૪નો સ્કોર કર્યો હતો. શ્રીલંકાએ કૅપ્ટન ચામરી અથાપથુની તોફાની બૅટિંગની મદદથી ૧૭.૫ ઓવરમાં બે વિકેટે ૧૭૮ રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. શ્રીલંકન કૅપ્ટને ૫૦ બૉલમાં સાત ફોર અને ૬ સિક્સની મદદથી અણનમ ૮૩ રન કર્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

21 September, 2026 02:35 PM IST | Nagoya | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK