Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘તૂ ઝૂઠી મૈં મક્કાર’એ બે દિવસમાં કર્યો ૨૬.૦૭ કરોડનો બિઝનેસ

‘તૂ ઝૂઠી મૈં મક્કાર’એ બે દિવસમાં કર્યો ૨૬.૦૭ કરોડનો બિઝનેસ

11 March, 2023 02:42 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફિલ્મને લવ રંજને ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં બોની કપૂર અને ડિમ્પલ કાપડિયા પણ જોવા મળી રહ્યાં છે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરની ‘તૂ ઝૂઠી મૈં મક્કાર’એ બે દિવસમાં ૨૬.૦૭ કરોડનો બિઝનેસ કર્યો છે. આ રોમૅન્ટિક-કૉમેડી ફિલ્મ ૮ માર્ચે રિલીઝ થઈ છે. ફિલ્મને લવ રંજને ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં બોની કપૂર અને ડિમ્પલ કાપડિયા પણ જોવા મળી રહ્યાં છે. ફિલ્મનું શૂટિંગ દિલ્હી અને સ્પેનમાં કરવામાં આવ્યું હતું. બુધવારે આ ફિલ્મે ૧૫.૭૩ કરોડ અને ગુરુવારે ૧૦.૩૪ કરોડની સાથે કુલ મળીને ૨૬.૦૭ કરોડનો વકરો કરી લીધો છે. વીક-ઍન્ડમાં આ ફિલ્મના બિઝનેસમાં વધારો થાય એવી શક્યતા છે.


Whatsapp-channel Whatsapp-channel

11 March, 2023 02:42 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK